SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ मिथ्यादर्शनवर्णने षड्दर्शनवर्णनम् બ્લોક : प्रकर्षः प्राह यद्येवं, ततोऽमीषां दुरात्मनाम् । सदोन्मत्तकतुल्यानां, किमस्माकं विचिन्तया? ।।२२।। મિથ્યાદર્શનના વર્ણન અંતર્ગત ષદર્શનનું વર્ણન શ્લોકાર્ધ : પ્રકર્ષ કહે છે – જો આ પ્રમાણે છે=ભવચક્રના જીવો મોહાદિને બંધુની જેમ જોઈને ભવથી ઉદ્વેગ પામતા નથી એ પ્રમાણે છે, તો સદા ઉન્મત્ત તુલ્ય દુરાત્મા એવા આમની=ભવચક્રમાં રહેલા જીવોની, ચિંતાથી અમને શું? શ્લોક : केवलं माम! सर्वेषां, महामोहादिभूभुजाम् । दर्शितं भवचक्रेऽत्र, मम वीर्यं त्वया स्फुटम् ।।२३।। શ્લોકાર્ચ - કેવલ હે મામા ! સર્વ મહામોહાદિ રાજાઓનું વીર્ય આ ભવચક્રમાં તમારા વડે સ્પષ્ટ બતાવાયું છે. ll૧૩ શ્લોક : यस्त्वसौ वर्णितः पूर्वं, महामोहमहत्तमः । ag: વૃષ્ટિપત્નીલો, મિથ્યાનિનામ: T૨૪તા શ્લોકાર્ચ - જે વળી પૂર્વમાં આ મહામોહનો મહત્તમ વણ, કુદષ્ટિરૂપ પત્નીવાળો મિથ્યાદર્શન નામનો વર્ણન કરાયો. ll૧૪ll. શ્લોક : तेन यद् भवचक्रेऽत्र, स्ववीर्येण विजृम्भितम् । तन्मेऽद्यापि त्वयाऽऽख्यातं, नापि संदर्शितं मम ।।२५।। શ્લોકાર્ધ : તેના વડે આ ભવચક્રમાં સ્વવીર્યથી જે વિજૂર્ભિત છે=જે વિલસિત છે, તે મને હજી પણ તમારા વડે=વિમર્શ વડે, કહેવાયું નથી, વળી મને બતાવાયું નથી. ||રપા
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy