________________
૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
मृगयाव्यसनफलम्
શ્લોક :
अत्रान्तरे महारण्ये, निपपात कथञ्चन । दृष्टिः प्रकर्षसंज्ञस्य, नीलाब्जदललासिनी ।।३४।।
શિકારવ્યસનનું ફળ
બ્લોકાર્થ :
એટલામાં નીલકમળના જેવી ઉલ્લસિત એવી પ્રકર્ષની દષ્ટિ કોઈક રીતે મહાઅરણ્યમાં પડી. ll૧૪ll. શ્લોક :
ततश्च तन्मुखं हस्तं, कृत्वा स प्राह मातुलम् ।
gષ તુરરૂિઢ, સ્વિત્ર શ્રમવાદિતઃ Tરૂ. उद्गीर्णहेतिः पापात्मा, जीवमारणतत्परः । स्वयं दुःखपरीतोऽपि, दुःखदोऽरण्यदेहिनाम् ।।३६ ।। मध्याह्नेऽपि पिपासातॊ बुभुक्षाक्षामकुक्षिकः ।
जम्बुकं पुरतः कृत्वा, प्रधावनुपलभ्यते ।।३७।। त्रिभिर्विशेषकम्।। શ્લોકાર્ચ -
અને તેથી તેને સન્મુખ હાથ કરીને તે=પ્રકર્ષ, મામાને કહે છે. ઘોડા ઉપર આરૂઢ થયેલો, પરસેવાવાળો, શ્રમથી પીડિત, ઉદ્ગીર્ણ હેતિવાળો તીરકામઠું મારવા માટે તત્પર થયેલો છે એવો, પાપાત્મા, જીવ મારવામાં તત્પર, સ્વયં દુઃખથી પરીત પણ, અરણ્યપ્રાણીઓને દુઃખને દેનારો, મધ્યાહ્નમાં પણ પિપાસાથી આર્ત, ભૂખથી ક્ષીણ થયેલી કુક્ષિવાળો, જબુકને આગળ કરીને=શિયાળને આગળ કરીને, દોડતો દેખાય છે. એ કોણ છે ? ||૩૫થી ૩૭ી.
બ્લોક :
विमर्शेनोक्तंअत्रैव मानवावासे, विद्यतेऽवान्तरं पुरम् । ललितं नाम तस्यायं, राजा ललननामकः ।।३८।।