SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : યત:महामोहहता येऽत्र, विशेषेण नराधमाः । द्यूते त एव वर्तन्ते, प्राप्नुवन्ति च तत्फलम् ।।३०।। શ્લોકાર્થ : જે કારણથી મહામોહથી હણાયેલા અહીં=સંસારમાં, વિશેષથી જે નરાધમો છે તે જ ધૂતમાં વર્તે છે. અને તેના ફલને ધૂતના ફલને, પ્રાપ્ત કરે છે. Il3oll શ્લોક : यावच्च कथयत्येवं, विमर्शः किल चेष्टितम् । તાવસ્ત્રોટિસમેવો, તિસ્તસ્થ મસ્તમ્ રૂા. શ્લોકાર્ધ : જ્યાં સુધી વિમર્શ આ પ્રમાણે ચેષ્ટિતને કહે છે=ધૂતકારના ચેષ્ટિતને કહે છે, ત્યાં સુધી જુગારીઓ વડે તેનું મસ્તક અત્યંત ફોડાયું. [૩૧]. શ્લોક : प्रकर्षः प्राह मामेदं! महाऽनर्थविधायकम् । रमन्ते द्यूतमत्रैव, तेषामेवंविधा गतिः ।।३२।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે. હે મામા! અહીં જ=સંસારમાં જ, આ મહાઅનર્થના વિધાયક એવા ધૂતને રમે છે. તેઓની આવા પ્રકારની ગતિ છે. ll૧૨ાા શ્લોક : तं मातुलोऽब्रवीद् भद्र! सम्यक् संलक्षितं त्वया । न द्यूते रक्तचित्तानां, सुखमत्र परत्र वा ।।३३।। શ્લોકાર્ય : મામાએ તેને કહ્યું. હે ભદ્ર પ્રકર્ષ ! તારા વડે સમ્યક જોવાયું. ધૂતમાં રક્તચિત્તવાળાને આ લોકમાં અને પરલોકમાં સુખ નથી. ll૧all
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy