SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ અતીત છે, કેવી રીતે મારા વડે નિવેદન કરાય? સંક્ષેપથી સ્વાંગભૂત પદાતિઓ કહેવાયા=મારા વડે કહેવાયા. I૪૯૯I શ્લોક : प्रकर्षः प्राह ये त्वेते, वेदिकाद्वारवर्तिनः । નિવિદા ભૂમુનઃ સપ્ત, મામ! મુનમUરે પાપ૦૦ના युक्ताः सत्परिवारेण, नानारूपविराजिनः । एते किंनामका ज्ञेयाः? किंगुणा वा महीभुजः? ।।५०१।। શ્લોકાર્ચ - પ્રકર્ષ કહે છે – વળી, હે મામા ! વેદિકાના દ્વારમાં રહેલા અકલમંડપમાં બેઠેલા જે આ સાત રાજાઓ છે, સુંદર પરિવારથી યુક્ત, નાના રૂપથી=અનેક રૂપથી, શોભતા એવા આ રાજાઓ, કયા નામથી જાણવા ? અથવા કયા ગુણવાળા જાણવા ? I૫૦૦-૫૦૧II. ज्ञानावरणाद्याः શ્લોક : विमर्शः प्राह भद्रेते, सप्तापि वरभूभुजः । महामोहनृपस्यैव, बहिर्भूताः पदातयः ।।५०२।। જ્ઞાનાવરણીય આદિ શ્લોકાર્ધ : વિમર્શ કહે છે – હે ભદ્ર ! આ સાતે પણ શ્રેષ્ઠ રાજાઓ મહામોહ રાજાના જ બહિર્ભત પદાતિઓ છે. II૫૦૨I શ્લોક - તત્ર ૨य एष दृश्यते भद्र! संयुक्तः पञ्चभिर्नरैः । ज्ञानसंवरणो नाम, प्रसिद्धः स महीपतिः ।।५०३।। શ્લોકાર્ય : અને ત્યાં જે આ હે ભદ્ર! પ્રકર્ષ ! પાંચ મનુષ્યોથી યુક્ત જે આ જોવાય છે, તે જ્ઞાનસંવરણ નામનો=જ્ઞાનના આવરણ નામનો, પ્રસિદ્ધ રાજા છે. II૫૦Bll
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy