SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ધ : અને બીજુ, દ્વેષગજેન્દ્રના સર્વ પણ આ સેવક રાજાઓ દુષ્ટાભિસંધિ વગેરે સર્વ રાજાઓ, મહામોહરાજાને ઈષ્ટ છે, રાગકેસરીને માન્ય છે. Imલ્પા શ્લોક : अनेन मन्त्रिणाऽऽदिष्टा, राज्यकार्येषु सर्वदा । एते भद्र! प्रवर्तन्ते, निवर्तन्ते च नान्यथा ।।४९६।। શ્લોકાર્ધ : હે ભદ્ર ! આ મંત્રી દ્વારા સર્વદા રાજકાર્યોમાં આદેશ કરાયેલા આ દુષ્ટઅભિસંધિ આદિ રાજાઓ, પ્રવૃત્તિ કરે છે, અને નિવર્તન પામે છે, અન્યથા નહીં મંત્રીના આદેશ વગર પ્રવર્તતા નથી અને નિવર્તન પામતા નથી. ll૪૯૬l. શ્લોક : ये केचिद् बाह्यलोकानां, क्षुद्रोपद्रवकारिणः । अन्तरङ्गा महीपालास्तेऽमीषां मध्यवर्तिनः ।।४९७।। શ્લોકાર્ય : બાહ્ય લોકોને ક્ષદ્ર ઉપદ્રવોને કરનારા જે કોઈ અંતરંગ રાજાઓ છે તેઓ આમના મધ્યવર્તી છે=દુષ્ટાભિસંધિ વગેરે મહીપાલોના મધ્યવર્તી છે. ll૪૯૭ી. શ્લોક : नार्यो डिम्भाश्च ये केचिदन्येऽप्येवंविधा जने । अमीषां मध्यगाः सर्वे, द्रष्टव्यास्ते महीभुजाम् ।।४९८ ।। શ્લોકાર્ય : નારીઓ અને બાળકો લોકમાં જે કોઈ અન્ય આવા પ્રકારના છે, તે સર્વ આ રાજાઓની મધ્યમાં રહેલા જાણવા. ll૪૯૮ll શ્લોક : तदेते परिमातीता, निवेद्यन्तां कथं मया? । संक्षेपतः समाख्याताः, स्वाङ्गभूताः पदातयः ।।४९९ ।। શ્લોકાર્ય :તે આ પ્રમાણથી અતીત છે=આ રાજાઓમાં રહેલા અન્ય બાળકો અને નારીઓ પ્રમાણથી
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy