SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ किञ्चिन्मात्रं तु मुञ्चेयुः, पापं बाह्यजनाः किल । चित्तवृत्तिमहाटव्यामेतेषु विलसत्सु भोः ।।४४७।। શ્લોકાર્થ : વળી, ચિત્તવૃત્તિ મહાટવીમાં આ વિલાસ કર્યે છતે=આ ચાર પ્રત્યાખ્યાવરણી બાળકો વિલાસ કર્યો છતે, કિંચિત્ માત્ર પાપને બાહ્યજનો મૂકે છે. II૪૪૭।। શ્લોક ઃ एतान्यपि स्वरूपेण, तस्मात् सन्तापकारणम् । बहिर्जनानां कल्याणे विरतिस्तत्र कारणम् ।।४४८।। શ્લોકાર્થ : તે કારણથી આ પણ=ત્રીજા પ્રકારના પ્રત્યાખ્યાવરણી બાળકો પણ, સ્વરૂપથી બહિર્જનોને સંતાપનું કારણ છે ત્યાં=ત્રીજા પ્રકારના બાળકો હોતે છતે, બહિર્જનોના કલ્યાણમાં વિરતિ કારણ છે. II૪૪૮]] શ્લોક ઃ तेभ्योऽपि लघीयांसि यान्येतानीह सुन्दर ! । वर्तन्ते गर्भरूपाणि, चत्वारि तव गोचरे ।। ४४९।। શ્લોકાર્થ : હે સુંદર ! આનાથી પણ નાના જે આ અહીં=ચિત્તવૃત્તિ અટવીમાં, ગર્ભરૂપવાળા ચાર તારી દૃષ્ટિમાં વર્તે છે. II૪૪૯॥ શ્લોક ઃ तानि संज्वलनाख्यानि गीतानि मुनिपुङ्गवैः । लीलया चटुलानीत्थमुल्लसन्ति मुहुर्मुहुः ।।४५० ।। શ્લોકાર્થ : મુનિપુંગવો વડે તે સંજ્વલન નામના કહેવાયા છે. આ રીતે લીલાથી ચટુલ વારંવાર ઉલ્લસિત થાય છે. II૪૫૦ના શ્લોક : एतानि सर्वपापेभ्यो, विरतानामपि देहिनाम् । इहोल्लसन्ति कुर्वन्ति, बाह्यानां चित्तविप्लवम् ।।४५१ ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy