SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોક ઃ तत्त्वमार्गं प्रपद्येरन्नेतेषु विलसत्स्वपि । लभन्ते तद्बलात्सौख्यं, विरतिं तु न कुर्वते ।।४४३।। શ્લોકાર્થ : આ વિલાસ કરતે છતે પણ તત્ત્વમાર્ગને પ્રાપ્ત કરે છે=જે જીવોની ચિત્તવૃત્તિમાં બીજા પ્રકારના અપ્રત્યાખ્યાની કષાયો વર્તે છે અને અનંતાનુબંધી કષાય નથી તે જીવોની ચિત્તવૃત્તિમાં બીજા પ્રકારના કષાયો વિલાસ થયે છતે પણ તે જીવો તત્ત્વમાર્ગને સ્વીકારે છે. તેના બલથી=તત્ત્વમાર્ગના સ્વીકારના બલથી, સુખને પામે છે પરંતુ વિરતિને કરતા નથી. ।।૪૪૩।। શ્લોક ઃ તતસ્તે પાત્ર(S) સંતપ્તા, નિવૃત્તિ પત્ર ૫ । વિધાય પાપસંધાતું, સંસારવદને નનાઃ ૫૪૪૪૫ 303 શ્લોકાર્થ ઃ તેથી=વિરતિને કરતા નથી તેથી, આલોકમાં અને પરલોકમાં સંતપ્ત થયેલા તે જીવો બીજા ભવમાં પાપસંઘાતને કરીને સંસારગહનમાં પડે છે. II૪૪૪ા શ્લોક ઃ यान्येतानि पुनर्भद्र! लघीयांसि ततोऽपि च । प्रत्याख्यावारकाणीह, बुधास्तानि प्रचक्षते ||४४५ ।। શ્લોકાર્થ : હે ભદ્ર ! વળી જે આ તેનાથી પણ નાના ચાર બાળકો છે તેઓને અહીં=સંસારમાં, બુધ પુરુષો પ્રત્યાખ્યાવરણી કહે છે. II૪૪૫] શ્લોક ઃ अमूनि किल वल्गन्ते, यावदत्रैव मण्डपे । વન્દિરાનના: સર્વ, તાવમુખ્યત્ત્વયં ન હૈ ।।૪૪૬।। શ્લોકાર્થ : ખરેખર આ=ત્રીજા પ્રકારના પ્રત્યાખ્યાવરણી બાળકો, જ્યાં સુધી આ જ મંડપમાં કૂદાકૂદ કરે છે ત્યાં સુધી બહિરંગ જીવો સર્વ પાપને મૂકતા નથી. ।।૪૪૬
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy