SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવના બ્લોક : एवं स्थितेये दोषा वर्णिताः पूर्वं, मिथ्यादर्शनसंश्रयाः । बहिर्जनानां सर्वेषां, तेषामेतानि कारणम् ।।४३९ ।। શ્લોકાર્ચ - આ પ્રમાણે સ્થિત હોતે છતે સર્વ બહિર્જનોના મિથ્યાદર્શનના સંશ્રયવાળા જે દોષો પૂર્વમાં કહેવાયા તેઓના તે દોષોના, આ=અનંતાનુબંધી કષાયો, કારણ છે. ll૪૩૯I શ્લોક : एतेभ्यो लघुरूपाणि, यानि चत्वारि सुन्दर!। अप्रत्याख्याननामानि, तानि गीतानि पण्डितैः ।।४४०।। શ્લોકાર્ચ - હે સુંદર પ્રકર્ષ ! આનાથી=અનંતાનુબંધી કષાયથી, નાના રૂપવાળા જે ચાર છે તે=બાળકો, અપ્રત્યાખ્યાન નામના, પંડિતો વડે કહેવાયા છે. II૪૪oll શ્લોક : एतानि निजवीर्येण, बहिरङ्गमनुष्यकान् । प्रवर्तयन्ति पापेषु, वारयन्ति निवर्तनम् ।।४४१।। શ્લોકાર્ચ - આ=બીજા પ્રકારના અપ્રત્યાખ્યાન નામના બાળકો, પોતાના વીર્યથી બહિરંગ લોકોને પાપોમાં પ્રવૃત્તિ કરાવે છે, નિવર્તનને વારે છે–પાપથી નિવર્તનને વારે છે. II૪૪૧TI. બ્લોક : किम्बहुना?यावदेतानि गाहन्ते, चित्तवृत्तिमहाटवीम् । तावद् भद्र! निवर्तन्ते, न ते पापादणोरपि ।।४४२।। શ્લોકાર્થ : વધારે શું? જ્યાં સુધી આકબીજા પ્રકારના અપ્રત્યાખ્યાની ચાર કષાયો, ચિત્તવૃત્તિ મહાટવીને અવગાહન કરે છે હે ભદ્ર! ત્યાં સુધી તે જીવો અણુ પણ પાપથી નિવર્તન પામતા નથી. II૪૪રા
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy