SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૩૦૧ શ્લોકાર્થ : અને પ્રકૃતિથી જ મિથ્યાદર્શન નામનો આ મહત્તમ હે ભદ્ર! આમને-અનંતાનુબંધી કષાયને, પોતાના આત્મભૂત જુએ છે. ll૪૩૪ll શ્લોક : ततश्च बहिरङ्गानां, लोकानां निजवीर्यतः । एतान्यपि प्रकुर्वन्ति, मिथ्यादर्शनभक्तताम् ।।४३५ ।। શ્લોકાર્ચ - અને તેથી બહિરંગ લોકોને નિજવીર્યથી આ પણ=અનંતાનુબંધી કષાય પણ, મિથ્યાદર્શનની ભક્તતાને કરે છે. ll૪૩પIL. શ્લોક : યતઃयावदेतानि जृम्भन्ते, डिम्भरूपाणि लीलया । चित्तवृत्तिमहाटव्यां, तावत्ते बाह्यमानुषाः ।।४३६।। अनन्यचित्ताः सततमेनमेव महत्तमम् । लोकवाक्यनिराकाङ्क्षाः, सद्भक्त्या पर्युपासते ।।४३७।। શ્લોકાર્ચ - જે કારણથી જ્યાં સુધી આ બાળકો લીલાથી ચિત્તવૃત્તિ મહાટવીમાં વિલાસ કરે છે ત્યાં સુધી તે બાહ્ય મનુષ્યો અનન્યચિત્તવાળા સતત આ જ મહત્તમને મિથ્યાદર્શનરૂપ મહત્તમને, લોકવાક્યની આકાંક્ષા વગરના સદ્ભક્તિથી પર્યાપાસના કરે છે. ll૪૩૬-૪૩૭ી બ્લોક : अत एव चचित्तवृत्तिमहाटव्यामुल्लसत्स्वेषु ते जनाः । न तत्त्वमार्ग भावेन, प्रपद्यन्ते कदाचन ।।४३८ ।। શ્લોકાર્ય : અને આથી જ ચિત્તવૃત્તિ મહાટવીમાં આ ઉલ્લાસ પામે છતે અનંતાનુબંધી કષાયો ઉલ્લાસ પામે છતે, તે જીવો ભાવથી ક્યારેય પણ તત્ત્વમાર્ગને સ્વીકારતા નથી. ll૪૩૮II
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy