________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
-
૨૯૧
૨૯૧
બ્લોક :
या त्वेषा कृष्णवर्णाङ्गी, गाढं बीभत्सदर्शना । दृश्यते ललना सेयमरति म विश्रुता ।।३९०।।
શ્લોકાર્ચ -
વળી, જે આ કાળા શરીરવાળી, ગાઢ બીભત્સદર્શનવાળી સ્ત્રી દેખાય છે તે આ અરતિ નામવાળી સંભળાય છે. ll૩૯૦II શ્લોક :
किञ्चित्कारणमासाद्य, बहिरङ्गजने सदा ।
રોચેષા મનોä, કૃષ્ણમા તિસરમ્ પારૂા. શ્લોકાર્ચ -
કોઈક કારણને પામીને બહિરંગ લોકમાં સદા વિલાસ કરતી આ અરતિ અતિદુઃસહ એવા મનોદુઃખને કરે છે. ll૧૯૧ી
भयहीनसत्त्वते
બ્લોક :
यस्त्वेष दृश्यते भद्र! कम्पमानशरीरकः । पुरुषः स भयो नाम, प्रसिद्धो गाढदुःसहः ।।३९२।।
ભય અને હીનસત્વતા
બ્લોકાર્ય :
જે વળી હે ભદ્ર ! આ કાંપતા શરીરવાળો પુરુષ દેખાય છે તે ગાઢ દુઃસહ ભય નામવાળો પ્રસિદ્ધ છે. ll૧૯૨ા. બ્લોક :
विलसन्नेष महाटव्यामेतस्यां किल लीलया ।
बहिरङ्गजनानुच्चैः, कुरुते कातराननान् ।।३९३।। શ્લોકાર્ચ -
આ મહાટવીમાં લીલાથી વિલાસ કરતો એવો આ ભય, બહિરંગ જનને અત્યંત કાયર મુખવાળા કરે છે. II3C3ll