SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪| ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને મક્ષિકામશકાદિ જીવોના ઉપઘાતને કરે છે=બહુ હસતા હોય ત્યારે મુખમાં માખી આદિનો પ્રવેશ થવાથી તેઓની હિંસા કરે છે. અને કાર્ય વિના બીજાના પરાભવને આચરે છે. l૩૮૫ll શ્લોક : तदिदं भद्र! निःशेषमिह लोके विजृम्भते । हासोऽयं परलोकेऽस्मात्कर्मबन्धः सुदारुणः ।।३८६।। શ્લોકાર્ચ - હે ભદ્ર ! આ લોકમાં તે આ નિઃશેષ આ હાસ્ય કરે છે. પરલોકમાં આનાથી હાસ્યથી સુદારુણ કર્મબંધ છે. ૩૮૬ો. શ્લોક : अस्त्यस्य तुच्छता नाम, सद्भार्या हितकारिणी । देहस्थाऽस्यैव पश्यन्ति, तां भो गम्भीरचेतसः ।।३८७ ।। શ્લોકાર્ચ - આની તુચ્છતા નામની હિતકારિણી હાસ્યને હિત કરનારી, સભાર્યા છે. આના જ દેહમાં રહેલી હાસ્યના દેહમાં રહેલી, તેને=ભાર્યાને ગંભીર ચિતવાળા જુએ છે. ગંભીરતાથી જોનારાઓને હસવાના સ્વભાવવાળા જીવોમાં વર્તતી તુચ્છતા દેખાય છે. l૩૮૭ી શ્લોક : एनमुल्लासयत्येव, निमित्तेन विना सदा । हासं सा तुच्छता वत्स! लघुलोके यथेच्छया ।।३८८ ।। શ્લોકાર્થ : હે વત્સ ! લઘુલોકમાં તુચ્છલોકમાં, યથેચ્છાથી તે તુચ્છતા નિમિત વગર આ હાસ્યને સદા ઉલ્લાસિત કરે જ છે. l૩૮૮II શ્લોક : यतो गम्भीरचित्तानां, निमित्ते सुमहत्यपि । मुखे विकासमा स्यान हास्यं बहुदोषलम् ।।३८९।। શ્લોકાર્ધ : જે કારણથી ગંભીર ચિત્તવાળાઓને સુમહાન પણ કારણ હોતે છતે મુખમાં વિકાસ માત્ર હાસ્ય થાય. બહુ દોષવાળું ઘણું હાસ્ય થાય નહીં. ll૩૮૯ll
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy