SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : सहन्ते योषितां पादप्रहारान्मस्तकेन ते । मन्यमाना निजे चित्ते, मोहतस्तदनुग्रहम् ।।३६९।। બ્લોકાર્થ : સ્ત્રીઓના પાદપ્રહારથી મસ્તક સાથે હણાયે છતે નિજચિતમાં મોહથી તેના અનુગ્રહને માનતાસ્ત્રીના અનુગ્રહને માનતા, Il૩૬૯ll. શ્લોક : आस्वाद्य मद्यगण्डूषं, योषावक्त्रसमर्पितम् । श्लेष्मोन्मिश्रं च मन्यन्ते, स्वर्गादभ्यधिकं सुखम् ।।३७०।। શ્લોકાર્ચ - સ્ત્રીઓના મુખથી સમર્પિત, શ્લેખથી ઉત્મિશ્ર એવા મધગંડૂષને આસ્વાદ કરીને સ્વર્ગથી પણ અધિક સુખ માને છે. ll૧૭૦ll શ્લોક : ये नरा वीर्यभूयिष्ठा, ललनाभिः स्वलीलया । भ्रूक्षेपेणैव कार्यन्ते, तेऽशुचेरपि मर्दनम् ।।३७१।। શ્લોકાર્ચ - વીર્યથી બલવાન ઘણા વીર્યવાળા, જે મનુષ્યો છે તેઓ સ્ત્રીઓ વડે સ્વલીલાથી ભૂક્ષેપ વડે જ=ઈશારા વડે જ, અશુચિનું પણ મર્દન કરાવાય છે. l૩૭૧|| શ્લોક : तत्सङ्गमार्थं दह्यन्ते, सुरतेषु न तोषिणः । दूयन्ते विरहे तासां, म्रियन्ते शोकविह्वलाः ।।३७२।। શ્લોકાર્ચ - તેના સંગમ માટે બળે છેઃસ્ત્રીના સંગમ માટે આકુળવ્યાકુળ થાય છે. સ્ત્રીઓના ભોગમાં તોષવાળા નથી. તેઓના વિરહમાં=સ્ત્રીઓના વિરહમાં, દુઃખી થાય છે. શોકથી વિહ્વલસ્ત્રીના અભાવમાં શોકથી વિઘલ, મરે છે. ll૩૭
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy