SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય : સ્ત્રીના ચપળ લોચનના અર્ધવિલોકનથી તોષ પામે છે. મનોરમ એવા તેમના આલાપોથી સ્ત્રીઓના આલાપોથી, હૃદયમાં પ્રીતિને વહન કરે છે. II૩૬૪l. શ્લોક : भ्रमन्ति विकटैः पादैरुन्नामितशिरोधराः । रामाकटाक्षविक्षिप्ताः, सुभगा इति गर्विताः ।।३६५ ।। શ્લોકાર્ચ - ઊંચી ડોકવાળા, સ્ત્રીના કટાક્ષથી ખેંચાયેલા, સુભગ છે એ પ્રમાણે ગર્વિત થયેલા, વિકટ વિસ્તૃત પાદો વડે ભમે છે. ll૩૬૫ll શ્લોક : कुलटादृष्टिमार्गेषु तच्चित्ताक्षेपलम्पटाः । निष्पी निष्क्री. मु]डयन्ति मोहान्धा, दन्तकान् कारणं विना ।।३६६।। શ્લોકાર્ચ - કુલટા સ્ત્રીઓની દષ્ટિના માર્ગમાં, તેના ચિત્તના આક્ષેપમાં લંપટ એવા મોહાંધ જીવો કારણ વગર દાંતોને પીડે છે. Il399ી. બ્લોક : इतस्ततः प्रधावन्ति, दर्शयन्ति पराक्रमम् । तासां मनोऽनुकूलं हि, ते किं किं यन्न कुर्वते? ।।३६७।। શ્લોકાર્ચ - આમતેમ દોડે છે, પરાક્રમોને બતાવે છે. જે કારણથી, તેઓ કામદેવને વશ થયેલા જીવો, તેઓના મનને અનુકૂલ=સ્ત્રીઓના મનને અનુકૂલ, શું શું કરતા નથી ? Il૩૬૭ll શ્લોક : कुर्वन्ति चाटुकर्माणि, भाषन्ते किङ्करा इव । पतन्ति पादयोस्तासां, जायन्ते कर्मकारकाः ।।३६८।। શ્લોકાર્ચ - ચાટુકમ કરે છે, કિંકરની જેમ બોલે છે, તેઓના સ્ત્રીઓના, પગમાં પડે છે. કર્મકારક થાય છે. ll૧૬૮l.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy