SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - બુઝાયેલા દીપરૂપ જેવો મોક્ષ, સુખ-દુઃખ વર્જિત મોક્ષ હે ભદ્ર! આ પાખંડીઓનો પરસ્પર ભિન્ન છે. ર૯૮ll શ્લોક : निजाकूतवशेनैव, विशुद्धिरपि तीथिकैः । अमीभिर्भद्र! सत्त्वानां, भिन्नरूपा निवेदिता ।।२९९।। શ્લોકાર્ચ - પોતાના ઈરાદાના વશથી જ હે ભદ્ર! આ તીર્થિકો વડે જીવોની વિશુદ્ધિ પણ ભિન્ન રૂપ કહેવાઈ છે. ll૨૯૯ll. શ્લોક : कन्दमूलफलाहाराः, केचिद्धान्याशिनोऽपरे । वृत्तितोऽपि विभिद्यन्ते, ततस्ते भद्र! तीथिकाः ।।३०० ।। શ્લોકાર્થ : કેટલાક કંદમૂલ ફલ આહારવાળા, બીજા ધાન્ય ખાનારા, તેથી હે ભદ્ર! વૃતિથી પણ તે તીર્થિકો ભિન્ન થાય છે. Il3ool. શ્લોક : एवं च स्थितेअमी वराकाः सर्वेऽपि, दोलायन्ते भवोदधौ । अस्याः कुदृष्टिवीर्येण, शुद्धधर्मबहिष्कृताः ।।३०१।। શ્લોકાર્ય : અને આ પ્રમાણે સ્થિત હોતે છતે સર્વ પણ આ વરાકો આ કુદષ્ટિના વીર્યથી, શુદ્ધધર્મથી બહિષ્કૃત ભવોદધિમાં દોલાયમાન થાય છે=ભટકે છે. ll૩૦૧TI. શ્લોક : तत्त्वमार्गमजानन्तो, विवदन्ते परस्परम् । स्वाग्रहं नैव मुञ्चन्ति, रुष्यन्ति हितभाषिणे ।।३०२।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy