SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : તથાદિरुद्रेन्द्रचन्द्रनागेन्द्रबुद्धोपेन्द्रविनायकाः । निजाकूतवशादेतैरिष्टा देवाः पृथक् पृथक् ।।२९४।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – રુદ્ર, ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, બુદ્ધ, ઉપેન્દ્ર, વિનાયકો પોતપોતાના ઈરાદાના વશથી આ બધા વડે દેવો પૃથક પૃથક ઈષ્ટ છે. ll૯૪ll શ્લોક : ईश्वरो नियतिः कर्म, स्वभावः काल एव वा । जगत्कर्तेति वादोऽयं, सर्वेषां भिन्नरूपकः ।।२९५ ।। શ્લોકાર્ચ - ઈશ્વર, નિયતિ, કર્મ, સ્વભાવ અને કાલ જ જગકર્તા છે એ પ્રકારનો આ વાદ સર્વ મતોનો ભિન્નરૂપવાળો છે. શિલ્પા શ્લોક : त्रिदण्डकुण्डिकामुण्डवल्कचीवरभेदतः । वेषः परस्परं भिन्नः, स्फुट एवोपलक्ष्यते ।।२९६ ।। શ્લોકાર્ધ :ત્રિદંડ, કુંડિકા, મુંડ, વલ્ક, ચીવરના ભેદથી પરસ્પર ભિન્ન વેશ સ્પષ્ટ જ જણાય છે. ll૨૯૬ll શ્લોક : कल्पोऽपि भक्ष्याभक्ष्यादिलक्षणः स्वधिया किल । अन्योऽन्यं भिन्न एवैषां, तीर्थिनां भद्र! वर्तते ।।२९७।। શ્લોકાર્થ : હે ભદ્ર ! ભક્ષ્યાભઢ્ય આદિ લક્ષણ કલ્પ પણ=આચાર પણ, આ તીર્થીઓનો પરસ્પર ભિન્ન જ સ્વબુદ્ધિથી વર્તે છે. ર૯૭ી શ્લોક : विध्यातदीपरूपाभः, सुखदुःखविवर्जितः । एषां पाषण्डिनां भद्र! मोक्षो भिन्नः परस्परम् ।।२९८ ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy