SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૨૬૯ શ્લોકાર્થ : તત્વમાર્ગને નહીં જાણતા પરસ્પર વિવાદ કરે છે. સ્વઆગ્રહને મૂકતા નથી. હિતને કહેનારા ઉપર રોષ કરે છે. II3૦૨ાા શ્લોક : तदेषा भुवनख्याता, मिथ्यादर्शनवत्सला । कुदृष्टिविलसत्येव, बहिरङ्गजनाहिता ।।३०३।। શ્લોકાર્થ : તે આ ભુવનવિખ્યાત, મિથ્યાદર્શનવત્સલ કુદષ્ટિ બહિરંગ લોકોને અહિત કરનારી વિલાસ પામે જ છે. II3૦૩ll શ્લોક : यस्त्वेष विष्टरे तुङ्ग, निविष्टः प्रविलोक्यते । प्रसिद्ध एव भद्रस्य, स नूनं रागकेसरी ।।३०४।। શ્લોકાર્ચ - જે વળી ઊંચા વિક્ટરમાં બેઠેલો આ જોવાય છે, તે ખરેખર ભદ્ર એવા પ્રકર્ષને પ્રસિદ્ધ જ એવો રાગકેસરી છે. ll૧૦૪ll. શ્લોક : एनं राज्ये निधायोच्चैर्महामोहनराधिपः । गतचिन्ताभरो नूनं, कृतार्थो वर्ततेऽधुना ।।३०५ ।। શ્લોકાર્ય : આને રાજ્ય ઉપર અત્યંત સ્થાપન કરીને મહામોહરૂપી રાજા ચિંતાના ભાર રહિત હમણાં કૃતાર્થ વર્તે છે. ll૩૦૫. શ્લોક : केवलं दत्तराज्येऽपि, महामोहनरेश्वरे । सविशेषं करोत्येष, विनयं नयपण्डितः ।।३०६।। શ્લોકાર્ય : કેવલ દત રાજ્ય હોવા છતાં પણ નયપંડિત એવો આગરાગકેસરી, મહામોહ નરેશ્વરમાં સવિશેષ વિનય કરે છે. ll૩૦૬ll
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy