SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : ઉત્કંદવાળા, ચક્રવાલવાળા, કપુવો, હસ્તિતાપસો, ચિત્તદેવો, બિલાવાસ અને મૈથુનચારી, ||ર૮૯ll શ્લોક : अम्बरा असिधाराश्च, तथा माठरपुत्रकाः । વન્દ્રોમા (ધ્યા)શ્યા, તળેવોહમૃત્તિ: રર૦પા શ્લોકાર્થ : અંબર, અસિધારવાળા અને માઠરપુરકો, ચંદ્ર ઉદ્ગમિકા અને અન્ય તે પ્રકારે જ ઉદકમૃતિકા, I/ર૯oll બ્લોક : एकैकस्थालिका मङ्खाः, पक्षापक्षा गजध्वजाः । उलूकपक्षा मात्रादिभक्ताः कण्टकमकाः ।।२९१।। શ્લોકાર્ચ - એકેકસ્થાલિકો, પંખા, પક્ષાપક્ષ, ગજધ્વજવાળા, ઉલૂકપક્ષવાળા, માત્રાદિ ભક્ત, કંટકને મર્દન કરનારા, Il૨૯૧il. શ્લોક : कियन्तो वाऽत्र गण्यन्ते? नानाभिप्रायसंस्थिताः । पाषण्डिनो भवन्त्येते, भो! नानाविधनामकाः ।।२९२।। શ્લોકાર્ચ - અથવા અહીં કેટલા ગણાય ? અનેક અભિપ્રાયમાં રહેલા પાખંડીઓ આ નાના પ્રકારના નામવાળા થાય છે. ll૨૯શા શ્લોક : देवैर्वादैस्तथा वेषैः, कल्पैर्मोक्षविशुद्धिभिः । वृत्तिभिश्च भवन्त्येते, भिन्नरूपाः परस्परम् ।।२९३।। શ્લોકાર્ચ - દેવો વડે, વાદો વડે અને વેષો વડે અને કલ્પ વડે, મોક્ષની વિશુદ્ધિ વડે અને વૃત્તિઓ વડે આ=ભિન્ન ભિન્ન દર્શનવાદીઓ, પરસ્પર ભિન્ન ભિન્ન રૂપવાળા થાય છે. ર૯all.
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy