SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : घोषपाशुपताश्चान्ये, कन्दच्छेदा दिगम्बराः । कामर्दकाः कालमुखाः, पाणिलेहास्त्रिराशिकाः ।।२८५।। શ્લોકાર્ચ - ઘોષ પાશુપતો, અન્ય કંદછેદવાળા, દિગંબરો, કામર્થકો, કાલમુખો, પાણિલેહા, ત્રિરાશિકો, Il૨૮૫ll શ્લોક : कापालिकाः क्रियावादा, गोव्रता मृगचारिणः । लोकायताः शङ्खधमाः, सिद्धवादाः कुलंतपाः ।।२८६।। શ્લોકાર્થ : કાપાલિકો, ક્વિાવાદવાળા, ગોવતવાળા, મૃગયારી, લોકાયત, શંખધમો, સિદ્ધ વાદવાળા, કુલંતપો, Il૨૮૬ll શ્લોક : तापसा गिरिरोहाश्च, शुचयो राजपिण्डकाः । संसारमोचकाश्चान्ये, सर्वावस्थास्तथा परे ।।२८७।। શ્લોકાર્ચ - તાપસો, ગિરિરોહા, શુચિઓ, રાજપિંડકો, સંસારને છોડનારા અને અન્ય સર્વ અવસ્થાવાળા તથા બીજાઓ, Il૨૮ના શ્લોક - ___अज्ञानवादिनो ज्ञेयास्तथा पाण्डुरभिक्षवः । कुमारव्रतिकाश्चान्ये, शरीररिपवस्तथा ।।२८८ ।। શ્લોકાર્થ :અજ્ઞાનવાદી જાણવા અને પાંડુ ભિક્ષુઓ, કુમારપ્રતિવાળા અને અન્ય શરીરના શત્રુઓ, Il૨૮૮ શ્લોક : उत्कन्दाश्चक्रवालाश्च, त्रपवो हस्तितापसाः । चित्तदेवा बिलावासास्तथा मैथुनचारिणः ।।२८९।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy