SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શ્લોક : ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ भ्रमन्ति विकटं नूढास्तरुणा इव लीलया । વયઃસ્તમ્ભનિમિત્તે હૈં, મક્ષત્તિ રસાયનમ્ ।।૨૬રૂ।. स्वच्छायां दर्पणे बिम्बं निरीक्षन्ते जलेषु च । क्लिश्यन्ते राढया नित्यं, देहमण्डनतत्पराः । । २६४ ।। શ્લોકાર્થ ઃ મૂઢ એવા જીવો તરુણની જેમ લીલાથી વિકટ માર્ગે ભમે છે અને વયસ્તમ્ભના નિમિત્તે રસાયણોનું ભક્ષણ કરે છે. જલમાં સ્વછાયાને અને દર્પણમાં બિમ્બને=પોતાના દેહને નિરીક્ષણ કરે છે. દેહના મંડનમાં તત્પર એવા તેઓ શોભાથી=શોભા માટેની પ્રવૃત્તિથી, હંમેશાં ક્લેશને પામે છે. II૨૬૩-૨૬૪|| શ્લોક ઃ आहूतास्तात तातेति, ललनाभिस्तथापि ते । पितामहसमाः सन्तः, कामयन्ते विमूढकाः । । २६५ ।। શ્લોકાર્થ :- = પિતા પિતા એ પ્રમાણે સ્ત્રીઓ વડે બોલાાયેલા છે તોપણ તે પિતામહ જેવા છતા વિમૂઢો કામને ભોગવે છે. I૨૬૫।। શ્લોક ઃ सर्वस्य प्रेरणाकाराः, सन्तोऽपि नितरां पुनः । कुर्वन्तो हास्यबिब्बोकान्, गाढं गच्छन्ति हास्यताम् ।।२६६।। શ્લોકાર્થ : બધાને પ્રેરણાના આકારવાળા છતા પણ વળી અત્યંત હાસ્ય ચાળાઓને કરતા ગાઢ હાસ્યતાને પામે છે. II૨૬૬|| શ્લોક ઃ जराजीर्णशरीराणां येषामेषा विडम्बना । તે ભદ્ર! સતિ તાળ્યે, જીવૃશાઃ સત્તુ નન્તવઃ? ।।૨૬।। શ્લોકાર્થ :- - જે જરાજીર્ણ શરીરવાળાઓની આ=પૂર્વમાં બતાવી એ, વિડંબના છે. હે ભદ્ર ! તારુણ્ય હોતે છતે કેવા પ્રકારના તે જીવો હોય છે ? ||૨૬૭।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy