SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : श्लेष्मान्त्रक्लेदजम्बालपूरिते ते कलेवरे । आसक्तचित्ताः खिद्यन्ते, यावज्जीवं वराककाः ।।२६८।। શ્લોકાર્ય : શ્લેખ, મંત્ર-આંતરડાં, કલેદના જાળથી પૂરિત કલેવરમાં શરીરમાં, આસક્ત ચિત્તવાળા વરાકો રાંકડાઓ એવા તેઓ ચાવજીવ ખેદ કરે છે. ર૬૮ll શ્લોક : अनन्तभवकोटीभिर्लब्धं मानुष्यकं भवम् । वृथा कुर्वन्ति निहींका, धर्मसाधनवर्जिताः ।।२६९।। શ્લોકાર્ચ - અનંત ભવનોટિથી પ્રાપ્ત થયેલા મનુષ્યભવને લજ્જા વગરના ધર્મસાધનથી વર્જિત એવા તરુણ અવસ્થાવાળા જીવો વૃથા કરે છે. ll૧૯ll શ્લોક : आयतिं न निरीक्षन्ते, देहतत्त्वं न जानते । आहारनिद्राकामा स्तिष्ठन्ति पशुसन्निभाः ।।२७०।। શ્લોકાર્ચ - ભવિષ્યને જોતા નથી. દેહતત્વને જાણતા નથી દેહનું ક્લેશકારી સ્વરૂપ જાણતા નથી, આહાર, નિદ્રા, કામથી આર્ત પશુ જેવા રહે છે. ll૨૭oll બ્લોક : ततस्तेषामपारेऽत्र, पतितानां भवोदधौ । निर्नष्टशिष्टचेष्टानां, पुनरुत्तरणं कुतः? ।।२७१।। શ્લોકાર્ધ : તેથી અહીં અપાર એવા ભવોદધિમાં પડેલા નિર્નષ્ટ શિષ્ટ ચેષ્ટાવાળા તેઓનું વળી ઉત્તરણ-સંસારસમુદ્રથી ઉદ્ધાર, ક્યાંથી હોય ? ll૨૭૧|| શ્લોક : तदनेनापि रूपेण, मिथ्यादर्शनसंस्कृतम् । इदं विजृम्भते भद्र! विपर्यासाऽऽख्यमासनम् ।।२७२।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy