SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આ રૂપથી=અત્યાર સુધી વર્ણન કર્યું એ સ્વરૂપથી, અહીં લોકમાં, મિથ્યાદર્શનથી સંસ્કૃત તે આ વિપર્યાસ નામનું વિક્ટર વિલાસ પામે છે=જે શ્લોક-૨૪લ્થી વર્ણન કર્યું તે આ વિપર્યાસ નામનું વિક્ટર વિલાસ પામે છે. રિપછી શ્લોક : अन्यच्चास्यैव सामर्थ्याल्लोका ध्वान्तवशंगताः । यदन्यदपि कुर्वन्ति, भद्र! तत्ते निवेदये ।।२५८।। શ્લોકાર્ચ - અને અન્ય આના જ સામર્થ્યથી મિથ્યાદર્શનના સામર્થ્યથી, અજ્ઞાનને વશ પામેલા લોકો જે બીજું પણ કરે છે હે ભદ્ર પ્રકર્ષ ! તે તને નિવેદન કરાય છે. ll૨૫૮iા શ્લોક : जराजीर्णकपोला ये, हास्यप्रायाश्च योषिताम् । वलीपलितखालित्यपिप्लुव्यङ्गादिदूषिताः ।।२५९।। तेऽपि त्रपन्ते जरसा, विकाररसनिर्भराः । कथयन्त्याऽऽत्मनो जन्म, गाढमित्वरकालिकम् ।।२६० ।। युग्मम् ।। શ્લોકાર્ચ - જેઓ જરાજીર્ણ કપોલવાળા અને સ્ત્રીઓને હાસ્યપ્રાય વલી, પલિત, ખાલિત્ય, પિપ્પલંગાદિથી દૂષિત છે તેઓ પણ જરાથી લજ્જા પામે છે. વિકારરસથી નિર્ભર એવા તેઓ પોતાના જન્મને ગાઢ ઈત્વરકાલિક કહે છે. ll૨૫૯-૨૬oll શ્લોક : अनेकद्रव्ययोगैश्च, कार्यसम्पत्तये किल । तमसेव स्व[स मु.]हार्देन, रञ्जयन्ति शिरोरुहान् ।।२६१।। जनयन्ति मृजां देहे, नानास्नेहैर्मुहुर्मुहुः । यथा कपोलशैथिल्यं, यत्नतश्छादयन्ति ते ।।२६२।। શ્લોકાર્ચ - અને કાળા વર્ણપણાની પ્રાપ્તિ માટે જાણે આર્ટ એવા અંધકાર વડે ન હોય તેવા અનેક દ્રવ્યના યોગ વડે કેશોને રંગે છે. દેહમાં અનેક પ્રકારના સ્નિગ્ધ પદાર્થોથી વારંવાર મૃદુતાને કરે છે. અને તેઓ-વૃદ્ધાવસ્થાવાળા તે જીવો, કપોલના શૈથિલ્યને યત્નથી છુપાવે છે. ર૬૧-૨૬રા
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy