SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ શ્લોકાર્થ : ગ્રહણ કરાયેલા મોક્ષ વડે અને પ્રશમ વડે દૂર જ રહો. હું આવાં વાક્યો વડે આત્માને ઠગું નહીં. ||૧૨૬।। શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ ततश्च શ્લોક ઃ सद्धर्मावेदनव्याजाद् गाढं पूत्कुर्वतोऽग्रतः । गुरोरपि प्रवर्तेत प्रमादाशुचिकर्दमे । । १२७ ।। શ્લોકાર્થ ઃ અને ત્યારપછી સદ્ધર્મને જણાવાના બહાનાથી ગાઢ પોકાર કરતા ગુરુની પણ આગળ પ્રમાદરૂપી અશુચિ કર્દમમાં પ્રવર્તે છે. II૧૨૭|| શ્લોક ઃ सा सर्वेयमविद्याख्या, जीवस्यास्य वरानने! । महामोहनरेन्द्रस्य, गात्रयष्टिर्विजृम्भते ।। १२८ ।। શ્લોકાર્થ ઃ હે સુંદર મુખવાળી અગૃહીતસંકેતા ! આ જીવની તે સર્વ આ અવિધા નામની મહામોહનરેન્દ્રની ગાત્રયષ્ટિ=મહામોહનરેન્દ્રનું શરીર, વિલાસ કરે છે. II૧૨૮।। यथा स भोजनं भूयो, भक्षयित्वा पुनर्वमन् । संजातसन्निपातत्वात्पतितस्तत्र भूतले ।। १२९ ।। શ્લોકાર્થ : જે પ્રમાણે ફરી ભોજનનું ભક્ષણ કરીને ફરી વમન કરતો થયેલ સન્નિપાતપણું હોવાથી તે ભૂતલ ઉપર પડ્યો. II૧૨૯।। શ્લોક : लुठन्नितस्ततो गाढं, मुञ्चन्नाक्रन्दभैरवान् । अनाख्येयामचिन्त्यां च प्राप्तोऽवस्थां सुदारुणाम् ।। १३० ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy