SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : તેઓ મોહથી સ્વયં નાશ પામેલા કૃત ઉધમવાળા એવા તેઓ બીજા જીવોને પણ હિતથી નાશ કરાવે છે, આથી જાણતા પુરુષે વર્જન કરવા જોઈએ=આવા ઉપદેશકોનો ત્યાગ કરવો જોઈએ. ૧૨૨।। શ્લોક ઃ શ્લોકાર્થ : तथाहि यो भोगरहितो मोक्षो, वञ्चनं तदुदाहृतम् । तदर्थं कस्त्यजेद् दृष्टमिदं भोगसुखामृतम् ? ।। १२३ ।। તે આ પ્રમાણે એવા આ ભોગના સુખરૂપ અમૃતનો ત્યાગ કોણ કરે ? ||૧૨૩|| શ્લોક ઃ : - જે ભોગ રહિત મોક્ષ છે તે વંચન કહેવાયું છે. તેના માટે=તે મોક્ષ માટે, દૃષ્ટ एवंविधविकल्पैश्च, गुरुवाक्यपराङ्मुखः । अभूतगुणसङ्घातं तेषु भोगेषु मन्यते । । १२४ । શ્લોકાર્થ અને આવા પ્રકારના વિકલ્પો દ્વારા ગુરુના વાક્યથી પરાભુખ એવો તે જીવ તે ભોગોમાં અભૂત ગુણના સમૂહને માને છે=જે ગુણો તેના નથી તેવા ગુણના સમૂહને માને છે. ૧૨૪ શ્લોક ઃ ૨૨૩ થમ્? स्थिरा ममैते शुद्धाश्च, सुखरूपाश्च तत्त्वतः । एतदात्मक एवाहमलमन्येन केनचित् । । १२५ ।। શ્લોકાર્થ ઃ કેવી રીતે ભોગોમાં અભૂત ગુણોના સમૂહને માને છે ? એથી કહે છે – મારા આ ભોગો સ્થિર છે અને શુદ્ધ છે અને તત્ત્વથી સુખરૂપ છે. આ સ્વરૂપ જ હું છું, અન્ય કોઈના વડે સર્યું. ૧૨૫।। શ્લોક ઃ आस्तामेष गृहीतेन, मोक्षेण प्रशमेन वा । अहं तु नेदृशैर्वाक्यैरात्मानं वञ्चयामि भोः ! ।। १२६ ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy