SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આમતેમ આળોટતો, ગાઢ આક્રંદ ભૈરવને મૂકતો, ન કહી શકાય એવી અચિંત્ય સુદારુણ અવસ્થાને પામ્યો. II૧૩oll શ્લોક :___ न त्रातः केनचिल्लोके, तदवस्थः स्थितः परम् । તથાપિ વિયો, નીવઃ સર્વાસુરિ! પારૂા. શ્લોકાર્ય : લોકમાં કોઈના વડે રક્ષણ કરાયું નહીં. કેવલ તે જ અવસ્થામાં રહ્યો. હે સર્વાંગસુંદરી અગૃહીતસંકેતા! તે પ્રમાણે આ પણ જીવ જાણવો. II૧૩૧il શ્લોક : તથાદિयदा प्रमत्ततायुक्तस्तद्विलासपरायणः । विक्षिप्तचित्तस्तृष्णार्ता, विपर्यासवशं गतः ।।१३२।। अविद्याऽन्धीकृतो जीवः, सक्तः संसारकर्दमे । आरोपितगुणवातस्तत्रैव विषयादिके ।।१३३।। सर्वशं धर्मसूरिं च, वारयन्तं मुहुर्मुहुः । सुवैद्यसन्निभं जीवो, विमूढमिति मन्यते ।।१३४।। त्रिभिर्विशेषकम् ।। શ્લોકાર્ધ : તે આ પ્રમાણે – જ્યારે પ્રમાદથી યુક્ત તદ્વિલાસપરાયણ, વિક્ષિપ્ત ચિત્તવાળો, તૃષ્ણાથી આર્ત થયેલો, વિપર્યાસને વશ થયેલો. અવિધાથી અંધકૃત થયેલો સંસારરૂપી કઈમમાં આસક્ત તે જ વિષયાદિકમાં આરોપિત ગુણના સમૂહવાળો જીવ. વારંવાર વારણ કરતા સુવૈધ જેવા સર્વજ્ઞાને અને ધર્મસૂરિને વિમૂઢ છે એ પ્રમાણે જીવ માને છે. ll૧૩રથી ૧૩૪ll શ્લોક : ततश्चपापोऽजीर्णज्वराक्रान्तः, स जीवो वान्तिसत्रिभे । तं रटन्तमनालोच्यासत्प्रमादे प्रवर्तते ।।१३५।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy