SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : कृपापरीतचित्ताश्च, भोगकर्दमलम्पटम् । तं जीवं वारयन्त्येते, धर्माचार्याः प्रयत्नतः ।।१०९।। શ્લોકાર્ચ - અને કૃપાપરીત ચિત્તવાળા આ ધર્માચાર્યો ભોગરૂપી કાદવમાં લંપટ એવા તે જીવને પ્રયત્નથી વારે છે. ll૧૦૯l. શ્લોક : થ?अनन्तानन्दसवीर्यज्ञानदर्शनरूपकः । देवस्त्वं भद्र! नो युक्तमतो भोगेषु वर्तनम् ।।११०।। શ્લોકાર્ય : કેવી રીતે ધર્માચાર્યો વારે છે ? એથી કહે છે – અનંત આનંદ, સર્વીર્ય, જ્ઞાનદર્શન રૂપવાળો તું દેવ છો. હે ભદ્ર! આથી ભોગોમાં વર્તવું યુક્ત નથી. II૧૧૦| શ્લોક : अन्यच्चामी विवर्तन्ते, सर्वे भोगाः क्षणे क्षणे । अपरापररूपेण, तुच्छमास्थानिबन्धनम् ।।१११ ।। શ્લોકાર્થ : અને બીજું આ સર્વ ભોગો ક્ષણે ક્ષણે અપર અપર રૂપે વર્તે છે. તુચ્છ આસ્થાનું કારણ છે. ll૧૧૧II. શ્લોક : वान्ताशुचिसमाश्चैते वर्णितास्तत्त्वदर्शिभिः । भद्रः परमदेवोऽपि, नातोऽमून् भोक्तुमर्हति ।।११२।। શ્લોકાર્ચ - વાંત અશુચિ જેવા=વમન કરાયેલા અશુચિ જેવા, આ=ભોગો, તત્વદર્શ વડે વર્ણન કરાયા છે. આથી પરમદેવ પણ ભદ્ર આને ભોગવવા માટે યોગ્ય નથી. II૧૧ચા
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy