SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ ૨૨૧ શ્લોક : दुःखोपढौकिताश्चामी दुःखरूपाश्च तत्त्वतः । दुःखस्य कारणं तेन, वर्जनीया मनीषिणा ।।११३।। શ્લોકાર્ચ - દુઃખથી પ્રાપ્ત કરાયેલા આeભોગો, છે અને તત્વથી દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. તે કારણથી બુદ્ધિમાને વર્જન કરવું જોઈએ. ll૧૧all શ્લોક : ये च बाह्याणुनिष्पत्रास्तुच्छा गाढमनात्मकाः । तेषु कः पण्डितो रागं, कुर्यादात्मस्वरूपवित् ।।११४ ।। શ્લોકાર્થ – અને જે બાહ્ય અણુથી નિષ્પન્ન થયેલા તુચ્છ અત્યંત અનાત્મારૂપ છે તેઓમાં કોણ બુદ્ધિમાન આત્મસ્વરૂપને જાણનાર રાગને કરે ? I૧૧૪|| શ્લોક : अतो ममोपरोधेन, भद्र! भोगेषु कुत्रचित् । अन्येषु च प्रमादेषु, मा प्रवर्तिष्ट साम्प्रतम् ।।११५।। શ્લોકાર્ય : આથી હે ભદ્ર!મારા ઉપરોધથી કોઈપણ ભોગોમાં અને અન્ય પ્રમાદોમાં હવે પ્રવર્તનહીં. ll૧૧પII શ્લોક : तदेवं पद्मपत्राक्षि! निवारयति सद्गुरौ । प्रमादभोजने सक्तः, स जीवो हृदि मन्यते ।।११६ ।। શ્લોકાર્ચ - તે આ પ્રમાણે હે પદ્મપત્રાક્ષિ ! અગૃહીતસંકેતા ! સરુએ નિવારણ કર્યો છતે પ્રમાદ ભોજનમાં આસક્ત એવો જીવ હૃદયમાં વિચારે છે. ll૧૧૬ll બ્લોક : अहो विमूढः खल्वेष, वस्तुतत्त्वं न बुध्यते । आलादजनकानेष, यो भोगानपि निन्दति ।।११७ ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy