SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ : તે પ્રમાણે હે ચાર્વાંગિ ! અગૃહીતસંકેતા ! કર્મથી મલિન એવો આ પણ જીવ ભોગવીને ફેંકી દીધેલા ભોગોમાં નિર્લજ્જ પ્રવર્તે છે. II૧૦૪ શ્લોક ઃ परमाणुमया ह्येते भोगाः शब्दादयो मताः । સર્વે ચેનીવેન, ગૃહીતા: પરમાળવ:।।૦૧। શ્લોકાર્થ ઃ કઈ રીતે ખાઈને ત્યાગ કરાયેલા ફરી ખાય છે તે સ્પષ્ટ કરતાં કહે છે. =િજે કારણથી, આ શબ્દાદિ ભોગો પરમાણુમય મનાયા છે, અને સર્વ પરમાણુ એક એક જીવ વડે ગ્રહણ કરાયેલા છે. II૧૦૫II શ્લોક ઃ गृहीत्वा मुक्तपूर्वाश्च, बहुशो भवकोटिषु । भुक्तवान्तास्ततः सत्यमेते शब्दादयोऽनघे ! ।।१०६।। ૨૧૯ શ્લોકાર્થ = અને ગ્રહણ કરીને ભવકોટિઓમાં બહુ વખત પૂર્વે મુકાયેલા છે, તેથી હે અનધા ! અગૃહીતસંકેતા ! ભોગવીને વમન કરાયેલા ખરેખર આ શબ્દાદિ છે. II૧૦૬૪॥ શ્લોક ઃ जीवस्य वस्तु यच्चास्य किञ्चिल्लोकेऽत्र, चित्ताबन्धविधायकम् । સત્રે! तत्सर्वं પુાતાત્મજમ્ ।।{૭।। શ્લોકાર્થ ઃ હે સક્ષેત્રવાળી એવી અગૃહીતસંકેતા ! જે આ જીવને અહીં લોકમાં કંઈક ચિત્તના બંધનનું વિધાયક વસ્તુ છે તે સર્વ પુદ્ગલાત્મક છે. II૧૦૭II શ્લોક ઃ तथापि भद्रे ! पापात्मा, पश्यतां विमलात्मनाम् । आबद्धचित्तस्तत्रैव जम्बाले संप्रवर्तते । । १०८ ।। શ્લોકાર્થ ઃ તોપણ હે ભદ્રા ! અગૃહીતસંકેતા ! વિમલ આત્માઓના જોતાં તે જ જમ્બાલમાં આબદ્ધ ચિત્તવાળો પાપાત્મા પ્રવર્તે છે. II૧૦૮૫
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy