SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : सुपुत्रैर्वरयोषाभिः, सर्वकामैर्मुहुर्मुहुः । नास्याभिलाषविच्छित्तिः, कोटिशोऽपि निषेवितैः ।।८७।। શ્લોકાર્ચ - સુપુત્રો વડે, સુંદર સ્ત્રીઓ વડે ક્રોડો વખત પણ સેવન કરાયેલાં વારંવાર સર્વ કામો વડે આના અભિલાષનો નાશ નથી. ll૮૭ી શ્લોક - संगृह्णाति ततो मूढः, सर्वार्थान् सुखकाम्यया । ते तु दुःखाय जायन्ते, सज्वरस्येव भोजनम् ।।८८।। શ્લોકાર્ધ : તેથી મૂઢ એવો આ જીવ સુખની કામનાથી સર્વ અર્થોનો સંગ્રહ કરે છે. વળી જ્વરથી યુક્તને ભોજનની જેમ તે=સર્વ અર્થો, દુઃખ માટે થાય છે. Il૮૮ll શ્લોક - जलज्वलनदायादचौरराजादिभिस्तथा । तस्यार्थभोजनस्यौच्चैर्बलाद्वान्तिर्विधाप्यते ।।८९।। શ્લોકાર્ચ - બળતા અગ્નિ, માંગનારા, ચોર, રાજાદિ વડે તેના અર્થરૂપ ભોજનનું અત્યંત બળાત્કારે વમન કરાય છે il૮૯II. શ્લોક : हृत्कलमलकं घोरं, वम्यमानः सहत्ययम् । आराटीर्मुञ्चति प्राज्याः, कृपाहेतुर्विवेकिनाम् ।।१०।। શ્લોકાર્ચ - અને હૃદયમાં કલમલ એવા ઘોરને વમન કરતો આ સહન કરે છે. અને મોટી બૂમો પાડે છે. વિવેકીઓને કૃપાનો હેતુ છે. II૯oll શ્લોક : तदेषा चारुसर्वाङ्गि! चित्तविक्षेपमण्डपे । जीवस्य विलसत्युच्चैस्तृष्णानाम्नी सुवेदिका ।।११।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy