SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ તે આ=હમણાં વર્ણન કર્યું તે આ, હે ચારુસર્વાંગી એવી અગૃહીતસંકેતા ! ચિત્તવિક્ષેપમંડપમાં જીવની તૃષ્ણા નામની સુર્વેદિકા અત્યંત વિલાસ પામે છે. II૯૧II विपर्यासमहिमा શ્લોક ઃ यत्पुनश्चिन्तयत्येवं तदा वेल्लहलः किल । वाताक्रान्तं शरीरं मे, ततोऽभूद्वमनं मम ।। ९२ । । વિપર્યાસનો મહિમા શ્લોકાર્થ ઃ જે વળી ત્યારે વેલ્લહલ આ પ્રમાણે વિચારે છે=વમન થાય છે ત્યારે આ પ્રમાણે વિચારે છે, વાતથી આક્રાંત મારું શરીર છે. તેથી મને વમન થયું. II૯૨II શ્લોક ઃ एतच्च रिक्तकोष्ठत्वाद्वायुनाऽभिभविष्यते । अतः संप्रीणयामीद, भुजे भूयोऽपि भोजनम् ।। ९३ ।। શ્લોકાર્થ ઃ અને આ ખાલી પેટ હોવાથી વાયુ દ્વારા અભિભવ કરશે. આથી હું આને=વાયુને શમન કરું. ભોજન ફરી પણ ખાઉં. II3II શ્લોક ઃ जीवोsपि चिन्तयत्येव तदिदं तारवीक्षणे ! । पापज्वरवशादुच्चैर्नष्टे विभवसञ्चये ।।९४।। શ્લોકાર્થ ઃ હે તારવીક્ષણ એવી અગૃહીતસંકેતા ! જીવ પણ તે કારણથી આ પ્રમાણે વિચારે છે. પાપના જ્વરના વશથી અત્યંત વૈભવસંચય નષ્ટ થયે છતે II૯૪]] શ્લોક ઃ मृतेषु च कलत्रेषु, पुत्रेषु स्वजनेषु च । अन्येषु च विनष्टेषु, चित्ताबन्धेषु मन्यते । । ९५ ।।
SR No.022716
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy