SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બ્લોક : તથાદિमहामोहो जगत्सर्वं, भ्रामयत्येष लीलया । शक्रादयो जगनाथा, यस्य किङ्करतां गताः ।।१।। શ્લોકાર્ય : તે આ પ્રમાણે – આ મહામોહ જગત સર્વને લીલાથી ભમાવે છે. જગતના નાથ શક્રાદિ જેની કિંકરતાને પામેલા છે. ll૧il બ્લોક : अन्येषां लध्यन्तीह, शौर्यावष्टम्भतो नराः । आज्ञां न तु जगत्यत्र, महामोहस्य केचन ।।२।। શ્લોકાર્ચ - અહીં=સંસારમાં, શૂરવીરતાના બળથી મનુષ્યો અન્યોની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. પરંતુ આ જગતમાં, મહામોહની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન કરતો નથી. શા શ્લોક : वेदान्तवादिसिद्धान्ते, परमात्मा यथा किल । चराचरस्य जगतो, व्यापकत्वेन गीयते ।।३।। શ્લોકાર્ય : વેદાન્તવાદિના સિદ્ધાંતમાં જે પ્રમાણે ચરાચર એવા જગતના પરમાત્મા વ્યાપકપણાથી ગવાય છે. II3II શ્લોક : महामोहस्तथैवात्र, स्ववीर्येण जगत्त्रये । द्वेषाद्यशेषलोकानां, व्यापकः समुदाहृतः ।।४।। શ્લોકાર્ચ - તે પ્રમાણે છે, અહીં=સંસારમાં, મહામોહ સ્વવીર્યથી જગતત્રયમાં દ્વેષાદિ અશેષ લોકોનો વ્યાપક કહેવાયો છે. III
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy