SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : तत एव प्रवर्त्तन्ते, यान्ति तत्र पुनर्लयम् । सर्वे जीवाः परे पुंसि, यथा वेदान्तवादिनाम् ।।५।। શ્લોકાર્ચ - તેથી જ=મહામોહથી જ, પ્રવર્તે છે દ્વેષાદિ સર્વ લોકો પ્રવર્તે છે. તેમાં=મહામોહમાં, લયને પામે છે દ્વેષાદિ સર્વ લયને પામે છે, જે પ્રમાણે વેદાન્તવાદીઓના મતે સર્વ જીવો પર એવા પુરુષમાં પરમાત્મામાં, લય પામે છે. પI શ્લોક : महामोहात्प्रवर्त्तन्ते, तथा सर्वे मदादयः । लीयन्तेऽपि च तत्रैव, परमात्मा स वर्त्तते ।।६।। શ્લોકાર્ચ - તે પ્રમાણે સર્વ મદાદિ મહામોહથી પ્રવર્તે છે અને તેમાં જ=મહામોહમાં જ, લય પણ પામે છે. તે=મહામોહ, પરમાત્મા છેષાદિ બધા લોકોનો પરમાત્મા મહામોહ છે. III બ્લોક : अन्यच्चयद् ज्ञातपरमार्थोऽपि, बुद्ध्वा सन्तोषजं सुखम् । इन्द्रियैर्बाध्यते जन्तुर्महामोहोऽत्र कारणम् ।।७।। શ્લોકાર્થ: અને બીજું, સંતોષથી થનારા સુખને જાણીને જ્ઞાત પરમાર્થવાળો પણ જીવ જે કારણથી ઈન્દ્રિયોથી પીડા પામે છે એમાં, મહામોહ કારણ છે. llણા શ્લોક : अधीत्य सर्वशास्त्राणि, नराः पण्डितमानिनः । विषयेषु रताः सोऽयं, महामोहो विजृम्भते ।।८।। શ્લોકાર્ચ - સર્વશાસ્ત્રોને ભણીને પોતાને પંડિત માનવાવાળા મનુષ્યો વિષયોમાં રત થયા તે આ મહામોહનો વિલાસ છે. IIII
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy