SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ 830 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ज्ञापितं महत्तमानां, प्रतिपन्नमेतैः, गणितं प्रशस्तदिनं कृताऽभिषेकसामग्री, समाहूतोऽहं, विरचितं भद्रासनं, मीलिताः सामन्ताः समागता नागरकाः, संविधापितानि संनिधापितानि माङ्गलिकानि, प्रकटितानि रत्नानि, प्रत्यासन्नीभूतान्यन्तः पुराणि । अत्रान्तरे प्रविष्टा प्रतीहारी, कृतं तया पादपतनं, विरचितं करपुटकुड्मलं, निवेशितं ललाटपट्टे, गदितमनया-देव ! अरिदमननृपतेः सम्बन्धी स्फुटवचनो नाम महत्तमः प्रतीहारभूमौ तिष्ठति, एतदाकर्ण्य देवः प्रमाणम् । तातेनाभिहितं शीघ्रं प्रवेशय, प्रवेशितः प्रतीहार्या, विहिता प्रतिपत्तिः, अभिहितं स्फुटवचनेन - 'महाराज ! श्रुतो मया बहिरेव कुमारस्य यौवराज्याभिषेकव्यतिकरः, तेनाहं शुभमुहूर्तोऽयमितिकृत्वा स्वप्रयोजनसिद्धये त्वरिततरः प्रविष्टः' । तातेनाभिहितं- सुन्दरमनुष्ठितं निवेदयतु स्वप्रयोजनमार्यः । स्फुटवचनः प्राह - 'अस्ति तावद्विदित एव भवादृशां शार्दूलपुराधिपतिः सुगृहीतनामधेयो देवोऽरिदमनः । तस्याऽस्ति विनिर्जितरतिरूपा रतिचूला नाम महादेवी । तस्याश्चाऽचिन्त्यगुणरत्नमञ्जूषा मदनमञ्जूषा नाम दुहिता, तया च लोकप्रवादेनाकर्णितं नन्दिवर्धनकुमारचरितं ततो जातस्तस्याः कुमारेऽनुरागाऽतिरेकः, निवेदितः स्वाभिप्रायो रतिचूलायै, तयाऽपि कथितो देवाय, ततस्तां मदनमञ्जूषां कुमाराय प्रदातुं युष्मत्समीपे प्रहितोऽहं देवेन, अधुना महाराजः प्रमाणम् ।' ततो निरीक्षितं तातेन मतिधनवदनम्, मतिधनः प्राह-देव! महापुरुषोऽरिदमनः, युक्त एव देवस्य तेन सार्धं सम्बन्धः, ततोऽनुमन्यतामिदं तस्य वचनं, कोऽत्र विरोधः ? तातेनाभिहितं एवं भवतु । નંદિવર્ધનનું યુવરાજ તરીકે સ્થાપન અને સ્ફુટવચન નામના દૂતનું આગમન કેટલાક દિવસો પસાર થયા. પિતાને આ પ્રકારે બુદ્ધિ થઈ. જે આ પ્રમાણે – યુવરાજ પદમાં હું નંદિવર્ધનકુમારને સ્થાપન કરું. મંત્રીઓ વગેરેને વિજ્ઞાપન કર્યું. તેઓ વડે સ્વીકારાયું. પ્રશસ્ત દિવસ જોવાયો. અભિષેક સામગ્રી એકઠી કરાઈ. હું બોલાવાયો. ભદ્રાસન વિરચાયું. સામંતો ભેગા થયા. નાગરિકો આવ્યા. માંગલિકો કરાયાં. રત્નો પ્રકટ કરાયાં. અંતઃપુર પ્રત્યાસન્ન થયું, એટલામાં પ્રતિહારીએ પ્રવેશ કર્યો. તેણી વડે પાદપતન કરાયું. લલાટપટ્ટમાં હાથ જોડીને નિવેશ કરાયો. એના વડે કહેવાયું – હે દેવ ! અરિદમન રાજાના સંબંધી ફ્રૂટવચનવાળો મહત્તમ=પ્રધાન પુરુષ, પ્રતિહારની ભૂમિમાં રહેલો છે–રાજસભામાં પ્રવેશ માટે અનુજ્ઞા માંગતો ભૂમિમાં રહેલ છે. એ સાંભળીને દેવ પ્રમાણ છે=રાજા શું કરવું તે વિચારે, પિતા વડે કહેવાયું – શીઘ્ર પ્રવેશ કરાવ. પ્રતિહારી વડે મહત્તમ પ્રવેશ કરાયો. પ્રતિપત્તિ કરાઈ=મહત્તમનો સત્કાર કરાયો. ફ્રૂટવચન વડે કહેવાયું. હે મહારાજ ! મારા વડે બહાર જ કુમારના અભિષેકનો પ્રસંગ સંભળાયો. તેથી આ શુભમુહૂર્ત છે, એથી કરીને સ્વપ્રયોજનની સિદ્ધિ માટે હું ત્વરિતતર પ્રવેશ કરાવાયો. પિતા વડે કહેવાયું. સુંદર અનુષ્ઠાન કરાયું. આર્ય ! સ્વપ્રયોજન નિવેદન કરો. સ્ફુટવચન કહે છે તમને જણાયેલો જ શાર્દૂલપુરનો અધિપતિ સુગૃહીત નામવાળો -
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy