SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ યત: नाधन्याः पारमेतस्या, गच्छन्ति पुरुषाधमाः । ये तु परं व्रजन्त्यस्यास्त एव पुरुषोत्तमाः ।। ४० ।। શ્લોકાર્થ ઃ જે કારણથી અધન્ય પુરુષાધમ જીવો આના=પ્રવજ્યાના, પારને પામતા નથી. વળી, જે આના પારને=પ્રવ્રજ્યાના પારને, પ્રાપ્ત કરે છે=પ્રમાદ રહિત સર્વ અનુષ્ઠાનો કરીને નિર્લેપભાવની વૃદ્ધિ કરે છે તેઓ જ પુરુષોત્તમ છે. II૪૦।। શ્લોક ઃ શ્લોક ઃ ततस्तैः प्रणतैः सर्वेर्जजल्पे सूरिसंमुखम् । इच्छामोऽनुग्रहं नाथ! कुर्मो नाथानुशासनम् ।।४१।। શ્લોકાર્થ : ત્યારપછી, નમેલા એવા તે સર્વ વડે સૂરિસન્મુખ કહેવાયું. હે નાથ ! અમે અનુગ્રહને ઇચ્છીએ છીએ, નાથના અનુશાસનને અમે કરશું=તમારા આજ્ઞાનુસાર ઉચિત યત્ન કરીને સંસારસાગરથી તરવા માટે યત્ન કરશું. ।।૪૧|| गुरुणा सह शत्रुमर्दनराजर्षिकृतप्रश्नोत्तराणि स्थगिताननदेशेन, मुखवस्त्रिया मुदा । अत्रान्तरे कृतः प्रश्नः, शत्रुमर्दनसाधुना ।। ४२ ।। ગુરુની સાથે શત્રુમર્દન રાજર્ષિ દ્વારા કરાયેલ પ્રશ્નોત્તરો શ્લોકાર્થ ઃ મુખવસ્ત્રિકા વડે સ્થગિત કરેલ છે મુખનો દેશ જેમને એવા શત્રુમર્દન સાધુ વડે અત્રાન્તરમાં=બધાએ ગુરુના અનુશાસનની પ્રાર્થના કરી ત્યાં, પ્રમોદથી પ્રશ્ન કરાયો. ।।૪૨।। શ્લોક ઃ થમ્? विशालं निर्मलं धीरं, गम्भीरं गुरुदक्षिणम् । दयापरीतं निश्चिन्तं, द्वेषाभिष्वङ्गवर्जितम् ।।४३॥
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy