SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : प्रकृत्यैव भवन्त्येते, गुरुदेवतपस्विनाम् । प्रत्यनीका महापापा, निर्भाग्या गुणदूषणाः ।।१६८।। શ્લોકાર્ધ : મહાપાપી, નિર્ભાગ્ય, ગુણદૂષણવાળા, આ જીવો પ્રકૃતિથી જ ગુરુ, દેવ, તપસ્વીઓના પ્રત્યેનીક થાય છે. ll૧૬૮II. શ્લોક : सन्मार्गपतितं वाक्यमुपदिष्टं हितैषिणा । केनचिन्न प्रपद्यन्ते, ते महामोहदूषिताः ।।१६९।। શ્લોકાર્ચ - કોઈક હિતૈષી વડે સન્માર્ગમાં રહેલા ઉપદિષ્ટ વાકયને મહામોહથી દૂષિત થયેલા તે જીવો સ્વીકારતા નથી. II૧૬૯II શ્લોક : ततश्चेदं मुनेर्वाक्यं, विनिश्चित्य मनीषिणा । विचिन्तितमिदं चित्ते, तथा मध्यमबुद्धिना ।।१७०।। શ્લોકાર્ચ - તેથી=આ પ્રકારે સૂરિએ કહ્યું તેથી, મનિના આ વાક્યનો નિશ્ચય કરીને મનીષી વડે અને મધ્યમબુદ્ધિ વડે ચિત્તમાં આ વિચારાયું. ll૧૭oll શ્લોક : स्पर्शनेन्द्रियलुब्धानां, यदेतदुपवर्णितम् । નૃપ વૃત્ત નાનાં, સૂરિર્વિશતાક્ષ: ૨૭૨ાા શ્લોકાર્ચ - સ્પર્શનેન્દ્રિયથી લુબ્ધ જઘન્ય જીવોનું જે આ વૃત્ત=ચરિત, વિશદ અક્ષરવાળા સૂરિ વડે વર્ણન કરાયું. ll૧૭૧] શ્લોક : तदेतत्सकलं बाले, प्रतीतं स्फुटमावयोः । नाऽप्रतीतं वदन्त्येते, यदि वा वरसूरयः ।।१७२।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy