SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ બ્લોક : कुलं चन्द्रांशुविशदं, ते कुर्वन्ति मलीमसम् । માત્મીયરિતૈઃ પાપI:, પ્રવત્તિ બનાસ્થતામ્ પાડ્વરૂા શ્લોકાર્ચ - ચંદ્રના કિરણ જેવા વિશદકુલને પાપી એવા તેઓ–બાલજીવો આત્મીય આચરણાથી મલિન કરે છે, જનહાસ્યતાને પામે છે. ll૧૬૩. શ્લોક : अगम्यगमनासक्ता, निर्मर्यादा नराधमाः । अर्कतूलादपि परं, ते जने यान्ति लाघवम् ।।१६४।। શ્લોકાર્ચ - અગમ્યગમનમાં આસક્ત, નિર્મર્યાદાવાળા, નરાધમ એવા તેઓ અર્કના આકડાના તુલથી પણ લોકમાં અત્યંત લાધવને પામે છે. ll૧૬૪ll શ્લોક : दुर्लभः स्त्र्यादिविषयः, कथञ्चिदसदाग्रहः । यदा पुनर्विवर्तेत, हृदयेऽतिमहाग्रहः ।।१६५।। तदा ते यान्ति दुःखानि, याश्च लोके विडम्बनाः । प्राप्नुवन्ति न शक्यन्ते, ता व्यावर्णयितुं गिरा ।।१६६।। युग्मम् । શ્લોકાર્થ :દુર્લભ સ્ત્રીઆદિના વિષયવાળો, કોઈક રીતે અસત્ આગ્રહવાળો, હૃદયમાં અતિમહાગ્રહ જ્યારે વળી વર્તે છે. ત્યારે તેઓ દુ:ખોને પ્રાપ્ત કરે છે. અને લોકમાં જે વિડંબના પ્રાપ્ત કરે છે તે વિડંબના, વાણીથી વર્ણન કરવા માટે શક્ય નથી. II૧પ-૧૬૬ll શ્લોક : केवलं गदितुं शक्यमियदेव समासतः । નમસ્તે તે નર: સર્વા, તો સુવિખ્યા : ૨૬૭ના શ્લોકાર્ચ - કેવલ આટલું જ સમાસથી કહેવા માટે શક્ય છે. તે નરોત્રજીવો, લોકમાં સર્વ દુઃખવિડંબના પ્રાપ્ત કરે છે. ll૧૬૭ll
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy