SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ તે આ સકલ બાલમાં અમને સ્પષ્ટ રીતે પ્રતીત છે. અથવા આ શ્રેષ્ઠ સૂરિ અપ્રતીત કહેતા નથી. II૧૭૨]I શ્લોક ઃ ૨૩૨ बालेन तु गुरोर्वाक्यं, न मनागपि लक्षितम् । तस्यां मदनकन्दल्यां, क्षिप्तचित्तेन पापिना ।।१७३ ।। શ્લોકાર્થ ઃ વળી, તે મદનકંદલીમાં ક્ષિપ્ત ચિત્તવાળા એવા પાપી બાલ વડે ગુરુનું વાક્ય થોડું પણ જણાયું નહીં. ||૧૭૩II શ્લોક ઃ सूरिरुवाच तदेवं भो महाराज ! जघन्यनरचेष्टितम् । નિવૃત્તિ મવા તુમ્ય, તત્રેમાંમથીવતે ।।૨૪।। શ્લોકાર્થ :સૂરિ કહે છે હે મહારાજા ! આ પ્રમાણે જઘન્યમનુષ્યનું ચેષ્ટિત મારા વડે તને નિવેદન કરાયું, ત્યાં=મારા તે થનમાં, આ કહેવાય છે. ।।૧૭૪।। શ્લોક ઃ શ્લોકાર્થ ते जघन्या भूयांसो, भुवने सन्ति मानवाः । इतरे तु यतः स्तोकाः, सकलेऽपि जगत्त्रये ।। १७५ ।। શ્લોકાર્થ : આ જઘન્યમનુષ્યો ભુવનમાં ઘણા છે, કારણથી સકલ પણ જગતત્રયમાં ઈતરલોકો થોડા છે. II૧૭૫II શ્લોક ઃ स्पर्शनेन्द्रियजेतारो, विरला भुवने नराः । तेनास्माभिरिदं पूर्वं भवद्भ्यः प्रतिपादितम् ।।१७६।। : સ્પર્શનેન્દ્રિયને જીતનારા ભુવનમાં થોડા મનુષ્યો હોય છે. તે કારણથી અમારા વડે પૂર્વમાં આ તને પ્રતિપાદિત કરાયું. ૧૭૬II
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy