SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ जघन्यपुरुषवृत्तम् બ્લોક : सूरिरुवाचतदेवं कथितास्तावन्मध्यमानां गुणाऽगुणाः । जघन्यनरसम्बन्धि, स्वरूपमधुनोच्यते ।।१५५।। જઘન્યપુરુષનું સ્વરૂપ શ્લોકાર્થ : સૂરિ કહે છે – આ પ્રમાણે મધ્યમજીવોના ગુણો અને દોષો કહેવાયા. હવે જઘન્ય મનુષ્ય સંબંધી સ્વરૂપ કહેવાય છે. II૧૫૫ll શ્લોક - जघन्यास्ते नरा ज्ञेया, यैरिदं स्पर्शनेन्द्रियम् । अवाप्य मानुषं जन्म, बन्धुबुद्ध्याऽवधारितम् ।।१५६।। શ્લોકાર્ય : તે નરો જઘન્ય જાણવા જેઓ વડે મનુષ્યભવને પામીને આ સ્પર્શનેન્દ્રિય બધુબુદ્ધિ વડે અવધારણ કરાયું છે. II૧૫ll શ્લોક : परारिरूपतामस्य, न जानन्त्येव ते स्वयम् । परेषामिति रुष्यन्ति, विदुषां हितभाषिणाम् ।।१५७।। શ્લોકાર્ચ - આની=સ્પર્શનેન્દ્રિયની, પ્રકૃષ્ટશત્રુતાને તેઓ સ્વયં જાણતા નથી, એથી હિતભાષી એવા બીજા વિદ્વાનો પર રોષ કરે છે. II૧૫૭ના. શ્લોક : स्पर्शनेन्द्रियसम्पाद्ये, पामाकण्डूयनोपमे । परमार्थेन दुःखेऽपि, सुखलेशेऽपि गृध्नवः ।।१५८ ।। શ્લોકાર્થ : સ્પર્શનેન્દ્રિયથી સપાઘ ખણજની ઉપમાવાળા પરમાર્થથી દુઃખરૂપ પણ એવા સુખલેશમાં પણ ગૃદ્ધિવાળા થાય છે=જઘન્ય જીવો ગૃદ્ધિવાળા થાય છે. [૧૫૮II
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy