SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - સૂરિ કહે છે – તે મનુષ્યો ઉત્કૃષ્ટ જાણવા, જેઓ વડે મનુષ્યજન્મ પામીને આ સ્પર્શનેન્દ્રિય શબુબુદ્ધિથી અવધારણ કરાઈ. ll૧૨૪l. શ્લોક : भाविभद्रतया तेषां, परिस्फुरति मानसे । न चैतत्सुन्दरं हन्त, जीवानां स्पर्शनेन्द्रियम् ।।१२५ ।। શ્લોકાર્ચ - ભાવિભદ્રપણાને કારણે તે જીવોના માનસમાં સ્પર્શનેન્દ્રિય ખરેખર સુંદર નથી એ પરિફુરણ થાય છે. II૧રપી. શ્લોક : ततो बोधप्रभावेन, लक्षयन्त्यपि ते नराः । कुर्वन्तोऽन्वेषणं तस्य, मूलशुद्धिं परिस्फुटाम् ।।१२६ ।। શ્લોકાર્થ : તેથી=સ્પર્શનેન્દ્રિય સુંદર નથી તેમ માને છે તેથી, બોધના પ્રભાવ દ્વારા અન્વેષણ કરતા તે મનુષ્યો તેની=સ્પર્શનની, પરિક્રૂટ મૂલશુદ્ધિને જાણે પણ છે. ll૧૨કી શ્લોક : ततो विज्ञाय ते तस्य, लोकवञ्चनतां नराः । सर्वत्र चकिता नैव, विश्वसन्ति कदाचन ।।१२७ ।। શ્લોકાર્ચ - તેથી=પ્રભાવ દ્વારા સ્પર્શનની મૂલશુદ્ધિને જાણે છે તેથી, તેની લોકવંચનતાને જાણીને= સાર્શનેન્દ્રિયની વિકારોને પેદા કરાવીને લોકોને ઠગવાની પ્રવૃત્તિને જાણીને, તે મનુષ્યો સર્વત્ર સર્વપ્રવૃત્તિઓમાં, ચકિત થયેલા=ભયભીત થયેલા, ક્યારેય વિશ્વાસ કરતા નથી સ્પર્શનેન્દ્રિય વિકારો પેદા કરાવીને ક્ષણિક વિકારી સુખો આપે છે તેનાથી પ્રભાવિત થયેલા ક્યારેય વિશ્વાસ કરતા નથી જ. ll૧ર૭ી. બ્લોક : न चानुकूलचारित्वं, भजन्ति विजितस्पृहाः । ततस्तज्जनितैर्दोषैर्न युज्यन्ते विचक्षणाः ।।१२८ ।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy