SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : एवंविधविपर्यासविकल्पाकुलमानसः । स बालोऽलीकसौभाग्यगर्वितो मूढतां गतः ।।१२१ ।। શ્લોકાર્ચ - આવા પ્રકારના વિપર્યાસ, વિકલ્પોથી આકુલમાનસવાળો તે બાલ મિથ્યા સોભાગ્યથી ગર્વિત થયેલો મૂઢતાને પામ્યો. ll૧૨૧] उत्कृष्टनरस्वरूपम् શ્લોક : सूरिरुवाचतदेवं कथितास्तावत्सर्वोत्कृष्टा मया नराः । રૂાનીમુષ્ટાનાં (ત), વસ્વરૂપ તત્તે પારા. ઉત્કૃષ્ટપુરુષનું સ્વરૂપ શ્લોકાર્ય : સૂરિ કહે છે – આ પ્રમાણે મારા વડે સર્વ ઉત્કૃષ્ટ મનુષ્યો કેવા હોય છે તે કહેવાયા. હવે, ઉત્કૃષ્ટોનું જ સ્વરૂપ છે તે કહેવાય છે. ll૧૨ા . શ્લોક : एवञ्च वदति भगवति सूरौचारूक्तं सूरिणा चारु, परिचिन्त्य मनीषिणा । श्रोतव्यं भवताऽपीदं, मध्यमबुद्धिः प्रचोदितः ।।१२३।। શ્લોકાર્ચ - આ પ્રમાણે ભગવાન સૂરિ કહે છતે, સૂરિ વડે સુંદર સુંદર કહેવાયું. એ પ્રમાણે વિચારીને “તારા વડે પણ આ સાંભળવું જોઈએ”, એ પ્રમાણે મધ્યમબુદ્ધિ મનીષી વડે પ્રેરણા કરાયો. ll૧૨all શ્લોક : सूरिरुवाचउत्कृष्टास्ते नरा ज्ञेया, यैरिदं स्पर्शनेन्द्रियम् । अवाप्य मानुषं जन्म, शत्रुबुद्ध्याऽवधारितम् ।।१२४ ।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy