SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ अविवेकितापुत्रवैश्वानरस्य वर्णनम् मम चासंव्यवहारनगरादारभ्य सकलं कालं द्विविधः परिकरोऽनुवर्त्तते, तद्यथा-अन्तरङ्गो बहिरङ्गश्च तत्रान्तरङ्गपरिकरमध्येऽस्ति ममाऽविवेकिता नाम ब्राह्मणजातीया धात्री, साऽपि प्रसूता मज्जन्मदिने, जातो दारकः, प्रतिष्ठितं तस्य नाम वैश्वानर इति । स चादित एवारभ्यानभिव्यक्तरूपतयाऽऽसीदेव, केवलमधुनाऽभिव्यक्तरूपः संपन्नः । ततो मयाऽसौ सह धारयन् वैरकलहाभिधानौ विषमविस्तीर्णी चरणौ, दधानः परिस्थूलकठिनह्रस्वासूयाभिधाने जङ्घ, समुद्वहन्ननुशयानुपशमनामानौ विषमप्रतिष्ठितावूरू, बिभ्राणः पैशुन्यसंज्ञकमेकपाोन्नतं कटितटं, दर्शयन् परमर्मोद्-घट्टननामकं वक्त्रं, विषमं लम्बमुदरं, कलितोऽन्तस्तापनामकेनातिसङ्कटेनोरःस्थलेन, युक्तः क्षारमत्सरसंज्ञाभ्यां विषमपरिह्रस्वाभ्यां बाहुभ्यां, विराजमानः क्रूरतारूपया वक्रया सुदीर्घया च शिरोधरया, विडम्ब्यमानोऽसभ्यभाषणादिरूपैर्वर्जितदन्तच्छदैविरलविरलैर्महभिर्दशनैः, विगोप्यमानश्चण्डत्वासहनत्वनामकाभ्यां शुषिरमात्ररूपाभ्यां कर्णाभ्यां, उपहास्यस्थानं तामसभावसंज्ञया स्थानमात्रोपलक्ष्यमाणयाऽतिचिपिटया नासिकया, बिभ्रद्भासुरतां रौद्रत्वनृशंसत्वसंज्ञाभ्यामतिरक्ततया गुजार्द्धसंनिभाभ्यां वर्तुलाभ्यां लोचनाभ्यां, विनाट्यमानोऽनार्याचरणसंज्ञकेन महता त्रिकोणेन शिरसा, यथार्थीकुर्वाणो वैश्वानरतां परोपतापसंज्ञकेनातिपिङ्गलतया ज्वालाकलापकल्पेन केशभारेण दृष्टो वैश्वानरो ब्राह्मणदारक इति । અવિવેકિતાના પુત્ર વૈશ્વાનરનું વર્ણન અને અસંવ્યવહાર નગરથી માંડીને મને સકલકાલ બે પ્રકારનો પરિવાર વર્તે છે=અનાદિકાળથી મારો આત્મા અસંવ્યવહાર તગરમાં હતો ત્યારે પણ હું અનેક જીવો સાથે પિંડીભૂત થઈને એક શરીરમાં કે પૃથ્વીકાય આદિમાં પરસ્પર સંશ્લેષવાળા શરીરમાં હતો ત્યારે તે મારો બહિરંગ પરિકર હતો અને વર્તમાનના ભવમાં માતા-પિતા સ્વજન આદિ બહિરંગ પરિકર છે અને પૂર્વના ભવોમાં અંતરંગ અનેક પ્રકારના કષાયના પરિણામરૂપ મારો અંતરંગ પરિવાર હતો અને વર્તમાન ભવમાં પણ એ જ પ્રકારે અનેક પ્રકારનો અંતરંગ પરિકર છે તેથી સંસારમાં સકલકાલ બે પ્રકારનો પરિવાર અનુવર્તન પામે છે. તે આ પ્રમાણે – અંતરંગ અને બહિરંગ એમ બે પ્રકારનો પરિકર છે. ત્યાં=બે પ્રકારના પરિકરમાં, અંતરંગ પરિકરમાં મારી અવિવેકતા નામની બ્રાહ્મણજાતિ ધાત્રી છે, તે પણ મારા જન્મદિવસે પ્રસૂત થઈ=પુત્ર થયો=અવિવેકતાનો પુત્ર થયો, તેનું વૈશ્વાનર એ પ્રમાણે નામ પ્રતિષ્ઠિત કરાયું અને તે=વૈશ્વાનર, આદિથી જ માંડીને અવ્યવહારરાશિ આદિ સર્વભવોમાં અભિવ્યક્તરૂપપણાથી હતો જ, કેવલ હમણાં=રાજપુત્રના ભવમાં, અભિવ્યક્તરૂપે પ્રાપ્ત થયો, તેથી વૈરકલહ નામના વિષમ વિર્તીણ બે ચરણોને ધારણ કરતો, પરિસ્થલ કઠિન હુસ્વઈષ્ય અને અસૂયા નામના બે જંઘાને
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy