SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ततः सकलकर्मांशक्लेशविच्छेदभाजनम् । भूत्वा ते निर्वृतिं यान्ति, निर्जित्य स्पर्शनेन्द्रियम् ।।८३ ।। શ્લોકાર્થ ઃ ત્યારપછી=સંયમમાં અપ્રમાદ દ્વારા નિર્લેપ પરિણતિની વૃદ્ધિ કરે છે ત્યારપછી, સકલકર્મના ક્લેશના વિચ્છેદના ભાજન થઈને સ્પર્શનેન્દ્રિયને જીતીને તેઓ નિવૃત્તિને પ્રાપ્ત કરે છે=મોક્ષને પ્રાપ્ત કરે છે. II3]ા શ્લોક ઃ શ્લોક ઃ तेनोत्कृष्टतमा राजन् ! निर्दिष्टास्ते विचक्षणैः । યે જૈવમનુતિષ્ઠન્તિ, વિરતાન્તે નાયે ।।૮૪।। શ્લોકાર્થ : તે કારણથી=સ્પર્શનેન્દ્રિયને જીતીને મોક્ષને પ્રાપ્ત કરે છે તે કારણથી, હે રાજા ! વિચક્ષણો વડે તે=તે જીવો, ઉત્કૃષ્ટતમ કહેવાયા છે અને જેઓ આ પ્રમાણે અનુષ્ઠાન કરે છે=દીક્ષા ગ્રહણ કરીને સ્પર્શનનો ત્યાગ કરવા માટે અપ્રમાદથી યત્ન કરે છે. તેઓ ત્રણેય જગતમાં વિરલા છે. II૮૪।। मनीषिचित्तसङ्कल्पः ततो भागवतं वाक्यमाकर्ण्यदं मनीषिणः । अभूच्चेतसि सङ्कल्पस्तदानीं चारुचेतसः ।।८५ ।। મનીષીના ચિત્તનો સંકલ્પ શ્લોકાર્થ : તેથી=મુનિ આ પ્રકારે વર્ણન કર્યું તેથી, ભાગવત વાક્યને સાંભળીને=આચાર્યનાં વચન સાંભળીને, ચારુચિત્તવાળા મનીષીના ચિત્તમાં ત્યારે સંકલ્પ થયો. II૮૫।। શ્લોક ઃ अये भगवता यादृग्, वर्णितं स्पर्शनेन्द्रियम् । અત્યન્તવિષમ તો, સ્પર્શનસ્તાદૃશઃ પરમ્ ।।૮૬।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy