SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - હિં=જે કારણથી, સ્વરૂપથી આર્જવ પરમ શુદ્ધાશયને કરનારું છે. આથી આર્જવ શુદ્ધાશયને કરનારું છે આથી, જીવોના વધતા પાપને વારણ જ કરે છે. ll૨૪ll શ્લોક : एतच्चार्जवमत्रार्थे, सर्वेषां वर्त्तते समम् । अज्ञानजनितं पापं, युष्माकममुना जितम् ।।२५।। શ્લોકાર્ય : અને આ અર્થમાં તમારા સેવાયેલા પાપના અર્થમાં આ આર્જવ સર્વોને સમાન વર્તે છે. તમારું અજ્ઞાનજનિત પાપ આના વડે આર્જવ વડે, જિતાયું. રપો શ્લોક : रक्षितानि मया यूयमत एव मुहुर्मुहुः । सहर्षमेतदाचष्टे, डिम्भरूपं स्मिताननम् ।।२६।। શ્લોકાર્થ : આથી જ તમે મારા વડે રક્ષણ કરાયેલા છો, સ્મિતમુખવાળું ડિમ્મરૂપ આ બાળક વારંવાર સહર્ષ કહે છે. રકI શ્લોક : धन्यानामार्जवं येषामेतच्चेतसि वर्त्तते । अज्ञानादाचरन्तोऽपि, पापं ते स्वल्पपापकाः ।।२७।। શ્લોકાર્ચ - ધન્ય એવા જેઓના ચિત્તમાં આ આર્જવ વર્તે છે. તેઓ અજ્ઞાનથી પાપને આચરતા પણ સ્વલ્પપાપવાળા છે. ll૨૭ી. શ્લોક : यदा पुनर्विजानन्ति, ते शुद्धं मार्गमञ्जसा । तदा विधूय कर्माणि, चेष्टन्ते मोक्षवम॑नि ।।२८।। શ્લોકાર્ચ - જ્યારે વળી, તેઓ શુદ્ધમાર્ગને શીઘ જાણે છે, ત્યારે કમનું ધૂનન કરીને મોક્ષમાર્ગમાં ચેષ્ટા કરે છે. ર૮II
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy