SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : आर्जवेन ततो धन्यास्ते शुभ्रीभूतमानसाः । निर्मलाचारविस्ताराः, पारं गच्छन्ति संसृतेः ।।२९।। શ્લોકાર્ચ - તેથીઃકર્મનું ધૂનન કરીને મોક્ષમાર્ગમાં વર્તે છે તેથી, આર્જવાથી શુભીભૂત માનસવાળા ધન્ય એવા તેઓ માયા વગરના આચારના વિસ્તારવાળા સંસ્કૃતિના=સંસારના, પારને પામે છે. ર૯ll. શ્લોક : तदेवंविधभावानां, भद्राणां बुध्यतेऽधुना । अज्ञानपापे नि य, सम्यग्धर्मनिषेवणम् ।।३०।। શ્લોકાર્થ : તે કારણથી તમારામાં આર્જવ પ્રગટ થયો છે તે કારણથી, આવા પ્રકારના ભાવવાળા ભદ્ર એવા તમોને હવે અજ્ઞાન અને પાપને દૂર કરીને સમ્યક્ ધર્મના નિસેવનનો બોધ થાય છે. II3ol ऋजुराजादीनां दीक्षा શ્લોક : उपादेयो हि संसारे, धर्म एव बुधैः सदा । विशुद्धो मुक्तये सर्वं, यतोऽन्यद् दुःखकारणम् ।।३१।। ઋજુરાજા આદિની દીક્ષા શ્લોકાર્ચ - દિ જે કારણથી, સંસારમાં બધો વડે સદા મુક્તિ માટે વિશુદ્ધ એવો ધર્મ જ ઉપાદેય છે. જે કારણથી અન્ય સર્વ ધર્મના સેવનથી અન્ય સર્વ, દુઃખનું કારણ છે. ll૧૧ શ્લોક : अनित्यः प्रियसंयोग, इहेाशोकसंकुलः । अनित्यं यौवनं चापि, कुत्सिताचरणास्पदम् ।।३२।। શ્લોકાર્ચ - અહીં=સંસારમાં, ઈર્ષ્યા શોકથી સંકુલ યુક્ત, પ્રિયનો સંયોગ અનિત્ય છે અર્થાત્ પ્રિયનો
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy