SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક : वर्जनीयाः प्रयत्नेन, तस्मादेते मनीषिणा । ततो न जायते पापं, तस्मानो दुःखसंभवः ।।२१।। શ્લોકાર્થ : તે કારણથી=હિંસાદિ ભાવો પાપના હેતુઓ છે તે કારણથી, બુદ્ધિમાન પર આ હિંસાદિ, પ્રયત્નથી વર્જન કરવા જોઈએ. તેનાથી–હિંસાદિ પાપના હેતુઓના વર્જનથી, પાપ થતું નથી, તેનાથી=પાપના અભાવથી દુઃખનો સંભવ નથી. પુરા શ્લોક : युष्माकं पुनरज्ञानाज्जातं पापमिदं यतः । अज्ञानमेव सर्वेषां, हिंसादीनां प्रवर्तकम् ।।२२।। શ્લોકાર્ય : વળી, અજ્ઞાનને કારણે તમોને આ પાપ થયું પરપુરુષના સેવનરૂપ પાપ થયું. જે કારણથી હિંસાદિ સર્વનું અજ્ઞાન જ પ્રવર્તક છે. રિચા आर्जवकार्यम् બ્લોક : वर्द्धमानमिदं पापमार्जवेन निवारितम् । यदत्र कारणं सम्यक्, कथ्यमानं निबोधत ।।२३।। આર્જવનું કાર્ય શ્લોકાર્ધ : વધતું એવું આ પાપ તમારા વડે સેવાયેલું વધતું એવું આ પાપ, આર્જવાથી તમારામાં વર્તતી આર્જવ પરિણતિથી, નિવારણ કરાયું. જે કારણથી અહીં આર્જવાથી પાપ નિવારણ કરાયું એમાં, સમ્યમ્ કહેવાતું કારણ તમે સાંભળો. ર૩|| શ્લોક : आर्जवं हि स्वरूपेण, शुद्धाशयकरं परम् । वर्द्धमानमतः पापं, वारयत्येव देहिनाम् ।।२४।।
SR No.022715
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy