SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ त्वयि संजातविश्रम्भो, येनायं राजदारकः । सुखं विवर्द्धमानोऽपि प्रयाति मम वश्यताम् ।। २१ ।। શ્લોકાર્થ : જે કારણથી તારામાં પ્રાપ્ત થયેલા વિશ્વાસવાળો આ રાજપુત્ર સુખપૂર્વક વધતો પણ મારી વશ્યતાને પ્રાપ્ત કરે. II૨૧II શ્લોક ઃ ततो निक्षिप्य निःशेषमात्मीयं ज्ञानकौशलम् । सुपात्रेऽत्र भविष्यामि, कृतकृत्योऽहमञ्जसा ।। २२ ।। શ્લોકાર્થ ઃ તેથી નિઃશેષ પોતાનું જ્ઞાનકૌશલ્ય આ સુપાત્રમાં નિક્ષેપ કરીને=આ રાજપુત્ર રૂપ સુપાત્રમાં નિક્ષેપ કરીને, હું શીઘ્ર કૃતકૃત્ય થઈશ. I॥૨૨॥ શ્લોક ઃ ततो यदादिशत्यार्य ! इत्युक्त्वा नतमस्तका । प्रज्ञाविशाला तद्वाक्यमनुतस्थौ कृतादरा ।। २३ ।। શ્લોકાર્થ : તેથી હે આર્ય ! જે જે આદેશ કરો છો, એ પ્રમાણે કહીને=જે આદેશ કરો છો તે હું કરીશ એ પ્રમાણે કહીને નતમસ્તકવાળી, કૃત આદરવાળી પ્રજ્ઞાવિશાલાએ તેમના વાક્યને કર્યું=તેમના વચનનું અનુસરણ કર્યું. ।।૨૩।। શ્લોક ઃ अथासौ भव्यपुरुषस्तां धात्रीं प्राप्य सुन्दराम् । ललमानः सुखेनाऽऽस्ते, देववद्दिवि लीलया ।।२४।। શ્લોકાર્થ ઃ હવે, તે સુંદર ધાત્રીને પ્રાપ્ત કરીને આ ભવ્યપુરુષ દેવલોકના દેવની જેમ લીલાથી રમતો સુખે રહે છે. II૨૪II
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy