SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોક : क्रमात्संवर्द्धमानोऽसौ, कल्पपादपसंनिभः । संजातः सर्वलोकानां, लोचनानन्ददायकः ।।२५।। શ્લોકાર્થ :ક્રમથી વધતો કલ્પવૃક્ષના જેવો આ સર્વલોકોના લોચનને આનંદ દેનારો થયો. આરપી શ્લોક : ये ते सदागमेनोच्चै विनो वर्णिता गुणाः । आविर्भूताः समस्तास्ते, कौमारे तस्य तिष्ठतः ।।२६।। શ્લોકાર્ધ : સદાગમ વડે કુમારના ભવિષ્યમાં થનારા જે ગુણો વર્ણન કરાયા તે ગુણો, કુમાર અવસ્થામાં રહેતા તેને રાજપુત્રને, સમસ્ત અત્યંત આવિર્ભાવ પામ્યા. રિકો શ્લોક : ततः परिचयं कर्तुं, तया प्रज्ञाविशालया । નીતઃ સલામતમ્ય, સોડા રનવાર પારકા શ્લોકાર્ચ - ત્યારપછી તે પ્રજ્ઞાવિશાલા વડે તે રાજપુત્ર અન્યદા પરિચય કરાવા માટે સદાગમની પાસે લઈ જવાયો. ર૭ી. શ્લોક : स च तं वीक्ष्य पुण्यात्मा, महाभागं सदागमम् । મવિમદ્રત થ:, પરં કમુપાતિઃ શારદા શ્લોકાર્થ : અને તે પુણ્યાત્મા રાજપુત્ર તે મહાભાગ એવા સદાગમને જોઈને ભાવિભદ્રપણાને કારણે હું ધન્ય છું, એ પ્રમાણે માનતો, પરમ હર્ષને પામ્યો. ll૨૮ll શ્લોક : ततः प्रणम्य सद्भक्त्या, निषण्णोऽसौ तदन्तिके । आकर्णितं मनोहारि, तद्वाक्यममृतोपमम् ।।२९।।
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy