SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ ૬૩ પ્રગટ કરવા માટે મહાવીર્યના યોગવાળા થાય છે. તે જીવોમાં મહાવીર્યને પ્રગટ કરવા પ્રત્યે સદાગમ જ કારણ છે. [૨૧] શ્લોક : अन्यच्च ये महापापा, निर्भाग्याः पुरुषाधमाः । न ते सदागमस्यास्य, नामापि बहु मन्यते ।।२२।। શ્લોકાર્ચ - અને અન્ય જેઓ મહાપાપી છે, નિર્ભાગ્યશેખર છે, પુરુષાધમ છે તેઓ આ સદાગમના નામને પણ બહુ માનતા નથી. ||રરા શ્લોક : ततस्तेन नरेन्द्रेण, ते पूर्वोक्तविधानतः । संसारनाटकेनोच्चैः, कदर्थ्यन्ते निरन्तरम् ।।२३।। શ્લોકાર્થ : તેથી તે રાજા વડે પૂર્વોક્ત વિધાનથી પૂર્વમાં કહેલું કે જેઓ સદાગમને માનતા નથી તેઓને કર્મપરિણામરાજા અત્યંત નચાવે છે એ પ્રકારના કથનથી, તે જીવો સંસારનાટકથી નિરંતર અત્યંત કદર્થના કરાય છે. III શ્લોક : य एव भाविकल्याणाः, पुण्यभाजो नरोत्तमाः । ते सदागमनिर्देशं, कुर्वन्ति महदादरात् ।।२४।। બ્લોકાર્ય : જેઓ જ ભાવિકલ્યાણવાળા, પુણ્યશાળી નરોતમ છે, તેઓ મહાન આદરથી સદાગમના નિર્દેશને કરે છે=જે પ્રમાણે સદાગમે પોતાની શક્તિ અનુસાર જે અનુષ્ઠાન કરવાનું કહ્યું છે તે પ્રમાણે તેઓ કરે છે. ર૪ll. શ્લોક : ततोऽपकर्ण्य राजानं, ते विडम्बनकारिणम् । संसारनाटकान्मुक्ता, मोदन्ते निवृतौ गताः ।।२५।। શ્લોકાર્ય :તેથી=પુણ્યશાળી એવા તે જીવો સદાગમના નિર્દેશ કરે છે તેથી, વિડંબના કરનારા એવા
SR No.022714
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy