SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : ततो मुञ्चाग्रहं भद्र ! त्यजेदं रोगकारणम् । गृहाणेदं महानन्दकारणं परमौषधम् ।।२६१।। શ્લોકાર્થ : તેથી હે ભદ્ર! આગ્રહને મૂક, રોગના કારણ એવા આનો કદન્નનો ત્યાગ કર, મહાનંદના કારણ એવા આ પરમ ઔષધને ગ્રહણ કર. //ર૦૧II. परमानदानम् સ પ્રાઈ=તે કહે છે – શ્લોક : त्यक्तमात्रेऽस्मिन्, म्रियेऽहं स्नेहविभ्रमात् । भट्टारक ! ततो देहि, सत्यस्मिन्मे स्वभेषजम् ।।२६२।। ધર્મબોધકર દ્વારા દ્રમકને પરમાન્નનું પ્રદાન શ્લોકાર્ચ - આ=કદન્નનો ત્યાગ માત્ર કરાયે છતે સ્નેહના વિભ્રમથી હું મરીશ, તેથી હે પૂજ્ય ! આ હોતે છતે મને પોતાનું ઔષધ આપો. IIકરા શ્લોક : ततो विज्ञाय निर्बन्धमितरः पर्यकल्पयत् । नैवास्य शिक्षणोपायो, विद्यतेऽन्योऽधुना स्फुटम् ।।२६३।। શ્લોકાર્ધ : ત્યાર પછી આગ્રહને જાણીને ઇતરે ધર્મબોધકરે, વિચાર્યું, હમણાં આનાકદ્રમકના, શિક્ષણનો બીજો ઉપાય પ્રગટ વિધમાન નથી. ર૬૩. શ્લોક : ततोऽत्र विद्यमानेऽपि, दीयतामिदमौषधम् । पश्चाद्विज्ञातसद्भावः, स्वयमेव विहास्यति ।।२६४।।
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy