SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : તેથી આ=કદન્ન, વિધમાન હોતે છતે પણ આ ઔષધ અપાય, પાછળથી જામ્યો છે સાચો ભાવ જેણે એવો તે=દ્રમક, સ્વયં જ ત્યાગ કરશે. ર૬૪ શ્લોક : इत्याकलय्य तेनोक्तो, गृह्यतां भद्र ! साम्प्रतम् । परमानमिदं सद्यो, गृहीत्वा चोपभुज्यताम् ।।२६५।। શ્લોકાર્ય : આ પ્રમાણે વિચારીને તેના વડે=ધર્મબોધકર વડે, કહેવાયું, હે ભદ્ર! હમણાં આ પરમાન્ન ગ્રહણ કરાય, અને જલ્દી ગ્રહણ કરીને ઉપયોગ કરાય (જદી તું ખા.) Ilરપી. परमानभक्षणस्य प्रभावः શ્લોક : एवं भवतु तेनोक्ते, संज्ञिता तेन तद्दया । दत्तं तया गृहीत्वा तत्तेन तत्रैव भक्षितम् ।।२६६।। પરમાન્ન ભક્ષણનો પ્રભાવ શ્લોકાર્થ : એ પ્રમાણે થાવ, તેના વડે કહેવાયે છતે તેના વડે ધર્મબોધકર વડે, તે દયા સંજ્ઞા કરાઈ, (ઈશારો કરાયો) તેણી વડે અપાયું, તે પરમાન્નને ગ્રહણ કરીને તેના વડે દ્રમક વડે, ત્યાં જ ખવાયું. ર૬૬. બ્લોક : ततस्तदुपयोगेन, बुभुक्षा शान्तिमागता । नष्टा इव गदव्राता, येऽस्य सर्वाङ्गसंभवाः ।।२६७।। બ્લોકાર્ય : ત્યારપછી તેના=પરમાન્નના, ઉપયોગથી ભૂખ શાંત પામી, આના કમકના, સર્વ અંગમાં ઉત્પન્ન થયેલા જે રોગનો સમૂહ નાશ પામેલા જેવા થયો. ર૬૭ી
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy