SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : इदं तु तावकं नाहं, जानामि ननु कीदृशम् । यदुक्तं तत्र विश्रब्धो, वक्ष्यमाणं मया शृणु ।।२५७।। શ્લોકાર્થ: વળી તમારું આ=પરમાન્ન, કેવું છે તે હું જાણતો નથી તેમાં કદન્નમાં, વિશ્વાસ પામેલા એવા તારા વડે જે કહેવાયું મારા વડે વફ્ટમાણ એવું તું સાંભળ. ||ર૫૭ના શ્લોક : क्लेशं विना सदाकालं, प्रयच्छामि यथेच्छया । परमात्रमिदं तुभ्यं, गृहाण त्वमनाकुलः ।।२५८।। શ્લોકાર્ચ - ક્લેશ વિના સદા કાળ ઈચ્છા પ્રમાણે હું તને આ પરમાન્ન આપીશ. અનાકુલ એવો તું ગ્રહણ કર. ll૨૫૮ll બ્લોક : समूलकाषं कषति, सर्वव्याधीनिदं हि ते । तुष्टिं पुष्टिं बलं वर्णं, वीर्यादीन् वर्द्धयत्यपि ।।२५९।। શ્લોકાર્ચ - દિ ખરેખર, આ=પરમાન્ન, તારા સર્વ વ્યાધિને મૂલથી નાશ કરે છે. તુષ્ટિ, પુષ્ટિ, બલ, વર્ણ, વીર્યાદિને વધારે પણ છે. પર૫૯ll શ્લોક - किं चानेनाक्षयो भूत्वा, सततानन्दपूरितः । यथाऽयमास्ते राजेन्द्रः स्थास्यस्येतबलात्तथा ।।२६० ।। શ્લોકાર્ચ - વળી આના વડે–પરમાન્ન વડે, અક્ષય થઈને સતત આનંદથી પુરાયેલા જે રીતે આ રાજેન્દ્ર રહે છે, તે રીતે આના બળથી તું રહીશ. llરકoll
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy